મોરબી : ઉર્મિલાબેન ઈશ્વરભાઈ ઠાકરનું અવસાન મોરબી : ઉર્મિલાબેન ઈશ્વરભાઈ ઠાકર, તે સ્વ. ઈશ્વરભાઈ હરજીવનભાઈ ઠાકરના ધર્મપત્ની, સનતભાઇ, મુકેશભાઈ, નીતિનભાઈના માતૃશ્રી તથા રૂષિત મુકેશભાઈ ઠાકરના દાદીમાંનું તા. 28-04-2021ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનુ ટેલિફોનિક બેસણુ તા. 30/04/'21ને શુક્રવારે સાંજે 4થી 6 કલાક દરમિયાન રાખેલ છે. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. (મુકેશભાઈ ઠાકર - 80006 44237, નીતિનભાઈ ઠાકર 98248 55189) ઝીકીયારી : મનજીભાઈ સુંદરભાઈ માતરીયાનું અવસાન મોરબી : ઝીકીયારી નિવાસી મનજીભાઈ સુંદરભાઈ માતરીયા (ઉંમર વર્ષ 78), તે માણેકબેનના પતિ તેમજ મહેશભાઈ (98256 36580), ભરતભાઈ (97124 36000) અને રમેશભાઈ (79906 50992)ના પિતાશ્રીનું તારીખ 27/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. મોરબી : હંસાબેન બિપીનભાઈ પંડ્યાનું અવસાન મોરબી : હંસાબેન બિપીનભાઈ પંડ્યા, તે સ્વ. બિપીનભાઈ પંડ્યાના ધર્મપત્ની, ડો. બિપીનભાઈ લહેરુંના બેન, કેતન પંડ્યા, કામન પંડ્યા અને હિરેન પંડ્યાના માતૃશ્રીનું તા.28/04/2021ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 01/05/2021ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (કેતનભાઇ 87587 09575, કામનભાઈ 92656 95166, હિરેનભાઈ 91069 61840) દેવળીયા : રવજીભાઈ ભીખાભાઈ માલાસણાનું અવસાન હળવદ : દેવળીયા નિવાસી રવજીભાઈ ભીખાભાઈ માલાસણા (ઉ.વ. 88), તે જયંતીભાઈ (94276 62907), રામજીભાઈ (75675 06300) અને મનસુખભાઈ (98793 17070)ના પિતાશ્રીનું તા. 28/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યકત કરી શકશે. મોરબી : જશવંતભાઈ પાનચંદભાઈ પંડિતનું અવસાન મોરબી : મોરબી નિવાસી જશવંતભાઈ પાનચંદભાઈ પંડિત (ઉ. વ. 74), તે નલીનભાઈ (94079 38287), જગદીશભાઈ (96384 82490), સરલાબેન, મીનાબેન, રંજનબેન અને નીતાબેનના ભાઈનું તા. 28/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 29/04/2021ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી : ભિખાભાઈ ભગવાનજીભાઈ મારવણિયાનું અવસાન મોરબી : ભિખાભાઈ ભગવાનજીભાઈ મારવણિયા, તે નરેશભાઈ, ભરતભાઈ અને પ્રવીણભાઈના પિતાનું તા. 28/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. 01/05/2021ને શનિવારના રોજ સવારે 9:00થી 1:00 કલાકે રાખેલ છે. (નરેશભાઈ ભિખાભાઈ મારવણિયા : 94271 06636, ભરતભાઈ ભિખાભાઈ મારવણિયા : 942711 3034 / 63772 41972, પ્રવીણભાઈ ભિખાભાઈ મારવણિયા : 98242 88826)