ઘુંટુ : વાઘજીભાઈ હરખાભાઈ સોરીયાનું અવસાન મોરબી : ઘુંટુ નિવાસી વાઘજીભાઈ હરખાભાઈ સોરીયા ઉં.વ. 78 તે, લલિતભાઈ (9712177252), મનસુખભાઇ (9879784130) અને ભરતભાઇ (8780020924)ના પિતાનું તારીખ 25ને રવિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા તથા સદગતનું બેસણું બંધ રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. વાંકાનેર : જસવંતીબેન હરીલાલ પંડયાનું અવસાન વાંકાનેર : ઓદીચ્ય બ્રાહ્મણ જસવંતીબેન પંડયા, તે સ્વ. ચંદ્રકાંતભાઈ દયારામભાઈ પંડયાનાં લઘુબંધુ હરીલાલ ડી. પંડયા (નિવૃત્ત પોસ્ટમેન)નાં ધર્મપત્ની તથા સ્વ. વિશ્વનાથભાઈ કાનજીભાઈ મહેતાનાં દીકરી અને ગૌરાંગ પંડયાનાં માતુશ્રી તેમજ હર્ષાબેન જયેશકુમાર જાની, કવિતાબેન વિજયકુમાર વ્યાસ તથા કૌશલભાઈ ચંદ્રકાંત ભાઈ પંડયાનાં કાકીનું તા. 25 એપ્રિલ, 2021ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ અન્વયે બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (હરીલાલ પંડયા 73831 21042, ગૌરાંગ પંડયા 92650 88456, કૌશલ પંડયા 97129 65055) બિલીયા : મંજુલાબેન વાસુદેવભાઇ સાણંદિયાનું અવસાન મોરબી : બિલીયા નિવાસી મંજુલાબેન વાસુદેવભાઇ સાણંદિયા (ઉ.વર્ષ પપ), તે સ્વ. વાસુદેવભાઈ ભાણજીભાઈના ધર્મપત્ની, મનિષભાઈના માતુશ્રી તેમજ રાધેના દાદીનું તા. ર૬-૦૪-ર૦ર૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થીતીને અનુલક્ષીને બેસણુ તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ તથા સ્નેહીજનો ફોન દ્રારા શોક સંદેશ પાઠવી શકશે. (મનિષભાઈ મો. ૯૭૧૪૪ ૦૨૮૭૭, દિનેશભાઈ મો. ૯૮૭૯૪ ૮૧૭૯૭, બળદેવભાઈ મો. ૯૯૭૯૯ ૬૪૦રર) મોરબી : વસનજીભાઈ નજરઅલીભાઈ વલિયાણીનું અવસાન મોરબી : મોરબી નિવાસી વસનજીભાઈ નજરઅલીભાઈ વલિયાણીનું તા. 25/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. મર્હુમનું ટેલીફોનીક બેસણું તા. 29/04/2021ને ગુરુવારે રાખેલ છે. (રફીકભાઈ 98257 27149, ઈકબાલભાઈ 98257 37948) મોરબી : લાભુબેન તરૂણકાંતભાઇ બાવરવાનું અવસાન મોરબી : શકત-શનાળા નિવાસી લાભુબેન તરૂણકાંતભાઇ (બાબુભાઈ) બાવરવા (ઉ.વ.૫૮), તે મુકેશભાઈ અને જીજ્ઞેશભાઈના માતુશ્રીનું તા. ર૬/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતીને ધ્યાનમાં લઇને લૌકિક પ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (મુકેશભાઈ મો. ૯૮૨૫૭ ૯૬૦ર૭, જીજ્ઞેશભાઈ મો. ૯૮૯૮૮ ૪૫૫૪૦) બગથળા: મહાદેવભાઈ ગાંડુભાઈ ઠોરિયાનું અવસાન મોરબી: બગથળા નિવાસી મહાદેવભાઈ ગાંડુભાઈ ઠોરિયા ઉં.વ. 67 તે, ગીરીશભાઈ (9687759120)ના પિતા તથા બાબુભાઈ ગાંડુભાઈ (7567563805)ના ભાઈનું તારીખ 26ને સોમવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. અરવિંદભાઈ બાલુભાઈ ઠોરિયા (9712725713), રાજેશકુમાર બાલુભાઈ ઠોરિયા (9898242342), પ્રિન્સકુમાર ગીરીશભાઈ ઠોરિયા (6359543493) મોરબી: પ્રમોદભાઈ પ્રભુદાસ દોશીનું અવસાન મોરબી: પ્રમોદભાઈ પ્રભુદાસ દોશી તે, સ્વ. પ્રભુદાસ ગોપાલજી દોશીના પુત્ર તથા પ્રભાબેનના પતિ તથા ચાર્મી જયકુમાર લાખાણી (8866234393)તથા નિરાલી(7383494141)ના પિતા તથા, હસમુખભાઈ (9825462541), દિનેશભાઈ (9428264192) અને પ્રતિભાબેનના નાના ભાઈ તથા ભરતભાઈ (9825621190)ના મોટાભાઈ તથા સ્વ. મગનલાલ પાનાચંદ શાહના જમાઈ તથા મુકેશભાઈ તથા મનોજભાઈના બનેવીનું તારીખ 25ને રવિવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી : માંડણભાઇ વસ્તાભાઇ વિરડાનું અવસાન મોરબી : મૂળ ફતેપર (માળીયા મીયાણા) હાલ મોરબી નિવાસી માંડણભાઇ વસ્તાભાઇ વિરડા, તે રતનબેનના પતિ તેમજ લીલેશભાઈ અને રમેશભાઈના પિતાનું તારીખ 25/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (રમેશભાઈ 99250 41381, લીલેશભાઈ 98251 41381)