મોરબી : મઘુકાન્તભાઈ લાભશંકર દવેનું અવસાન મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ મઘુકાન્તભાઈ લાભશંકર દવે, તે કલ્પેશભાઈ તથા ગૌરાંગભાઈનાં પિતાશ્રીનું તા. ૨૨/૪/૨૦૨૧ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ ટેલિફોનિક બેસણુ તા. ૨૩/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી 5:00 કલાકે રાખેલ છે. હાલ કોરોના મહામારીને કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (મો. ૯૮૨૪૬૩૭૦૨૭ કલ્પેશભાઈ, મો. ૯૫૩૭૫૯૧૪૨૫ ગૌરાંગભાઈ) હડમતીયા : મકનભાઈ જેઠાભાઇ ખાખરીયાનું અવસાન ટંકારા : હડમતીયા નિવાસી મકનભાઈ જેઠાભાઇ ખાખરીયા (ઉ.વ. 68), તે મહેશભાઇ, રજનીકાંતભાઈ અને અરવિંદભાઈના પિતાશ્રી તેમજ હસમુખભાઈના કાકાશ્રીનુ તા. 14/04/2021ને બુધવારના રોજ આવશાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતની લૌકિક પ્રથા અને બેસણું બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 24/04/2021ને શનિવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (મહેશભાઈ- 99746 95442, રજનીકાંતભાઈ 98799 97568, અરવિંદભાઈ 99135 62641, હસમુખભાઈ 99984 49925) વાંકાનેર શહેર પૂર્વ ભાજપ પ્રમુખ ઇન્દુભા જશુભા જાડેજાનું અવસાન વાંકાનેર : મૂળ ગામ સગાળીયા હાલ વાંકાનેર નિવાસી માજી મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, માજી વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ, વાંકાનેર નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન તેમજ એડવોકેટ અને નોટરી ઇન્દુભા જશુભા જાડેજા (ઉ.વ. ૫૮), તે રામદેવસિંહ જાડેજાના મોટા ભાઈ, કુલદીપસિંહ જાડેજાના પિતાશ્રી અને અર્જુનસિંહ ઝાલા (ભાયાતી જાંબુડિયા)ના ભાણેજનું તા. ૨૨-૦૪-૨૦૨૧ને ગુરુવારે અવસાન થયું છે. પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે બેસણું અને લૌકિક વ્યવહાર તમામ બંધ રાખેલ છે. માત્ર ટેલિફોનથી દિલશોજી પાઠવી શકાશે. સદગતની ઉત્તરક્રિયા તા. ૨૬.૦૪.૨૦૨૧ને સોમવારે વાંકાનેરમાં તેમના નિવાસસ્થાને રાખેલ છે. (જાડેજા રામદેવસિંહ જશુભા મો.૭૦૬૯૮૨૫૦૨૬, જાડેજા કુલદીપસિંહ ઇન્દુભા.૯૯૨૫૯ ૮૫૩૦૩, ઝાલા અર્જુનસિંહ તેજુભા મો. ૯૯૨૫૮ ૧૦૩૦૯) મહેન્દ્રનગર : ડાયીબેન અમરશીભાઈ શેરસીયાનું અવસાન મોરબી : મૂળ નાની બરાર હાલ મહેન્દ્રનગર નિવાસી ડાયીબેન અમરશીભાઈ શેરસીયા (ઉ.વ. 98), તે ભુદરભાઈ (81289 20197), મનસુખભાઈ (99098 07936) જયંતીભાઈ (79845 84574)ના માતુશ્રીનું તા. 23/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. મોરબી : વિણાબેન ધર્મેન્દ્રભાઇ ઓઝાનું અવસાન મોરબી : વિણાબેન ધર્મેન્દ્રભાઇ ઓઝા (ઉ.વ. 56), તે સ્વ. રાજેશભાઇ માણેકલાલ ઓઝાના નાના ભાઇ, સ્વ. ધર્મેન્દ્રભાઈ માણેકલાલ ઓઝાના પત્નિ તથા ભાવિકા ઓઝા તથા પ્રિતેશ ઓઝાના કાકી તથા કોમલ, અમી, નિરવના માતુશ્રીનું ઉ.વ.૫૬ તા. ૨૨/૦૪/૨૦૨૧ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૨૩/૦૪/૨૦૨૧ના રોજ સાંજે ૫ થી ૬ વાગ્યે ટેલીફોનીક રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. (પ્રિતેશ ઓઝા ૮૧૬૦૨ ૬૨૮૮૮, નિરવ ઓઝા ૮૮૬૬૯ ૯૩૩૪૧) શકત-શનાળા : જયાબા નાનુભા ઝાલાનું અવસાન મોરબી : શકત-શનાળા નિવાસી જયાબા નાનુભા ઝાલા (ઉંમર વર્ષ 75) તે, નાનુભા ભીખુભા ઝાલાના પત્ની, રૂપુભા (75671 26590)ના ભાભી તેમજ મંગળસિંહ (98257 56029), હર્ષદસિંહ (98254 28513) અને શક્તિસિંહ (99792 86428)ના માતુશ્રી અને દિવ્યરાજસિંહ, રુદ્રરાજસિંહ, રાજવીરસિંહના દાદી તેમજ અજીતસિંહના સાસુનું તા. 22/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 24/04/2021ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. તેમજ સદ્ગતની ઉત્તરક્રિયા તારીખ 26/04/2021ને સોમવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લજાઈ : લીલાવંતીબેન સુરેશચંદ્ર આડેસરાનું અવસાન ટંકારા : લજાઇ નિવાસી સોની લીલાવંતીબેન સુરેશચંદ્ર આડેસરા (ઉંમર વર્ષ 72), તે નલીનભાઈ, જયેશભાઈ તથા ઉષાબેન અશ્વિનકુમાર પાટડીયાના માતુશ્રી તેમજ રવિ, અત્રેય, પૂજા, શિવાનીના દાદીનું તારીખ 22/04/ 2021ને ગુરુવારે અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નાના ખીજડીયા : તેજીબેન વાઘજીભાઈ ચૌહાણનું અવસાન મોરબી : નાના ખીજડીયા નિવાસી તેજીબેન વાઘજીભાઈ ચૌહાણનું તારીખ 23/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. (92658 38354, 96386 14491) મોરબી : નરેન્દ્રભાઈ રતિલાલ અઘેરાનું અવસાન મોરબી : મોરબી નિવાસી નરેન્દ્રભાઈ રતિલાલ અઘેરા (ઉંમર વર્ષ-૫૧), તે રતિલાલભાઈ ના પુત્ર, માનવભાઈ (82389 20150) અને નિધીબેન (95374 48448) મીનાકકુમારના પિતા, મહેન્દ્રભાઈ (98257 95123), ધર્મેન્દ્રભાઈ (98250 73840), પ્રવિણાબેન (94272 29814) કિશોરભાઈ, અલ્પાબેન (88493 09296) રાજેશભાઈના ભાઈનું તારીખ 23/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકે છે.