રામનગર (ખારચિયા) : જિતેન્દ્રકુમાર ભાણજીભાઈ શેરસીયાનું અવસાન માળીયા (મી.) : રામનગર (ખારચિયા) નિવાસી જિતેન્દ્રકુમાર ભાણજીભાઈ શેરસીયા, તે ભાણજીભાઈ (76229 03300) ના પુત્ર તેમજ મનીષભાઈ (63514 52295) અને પ્રકાશભાઇ (99132 22005)ના ભાઈનું તા. 21/05/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 24/05/2021ને સોમવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોરબી: સુભાષભાઈ પરસોત્તમભાઈ પંચાલનું અવસાન મોરબી: સુભાષભાઈ પરસોત્તમભાઈ પંચાલનું તારીખ 21 ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 24 ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. જયંતભાઈ પંચાલ (99045 21912), કંચનબેન પંચાલ (82385 21294), વિકીભાઈ ચૌહાણ (97277 55240)