મોરબી : સવિતાબેન મેઘજીભાઈ પરમારનું અવસાન મોરબી : સવિતાબેન મેઘજીભાઈ પરમારનું તારીખ 21/04/2021ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 23/04/2021ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (કમલેશભાઈ 99132 08882, સુરેશભાઈ 98987 53105, ભરતભાઈ 96017 54646) નાના ખીજડીયા: છગનભાઈ ભલાભાઈ ચૌહાણનું અવસાન મોરબી: મૂળ નાના ખીજડીયા નિવાસી છગનભાઈ ભલાભાઈ ચૌહાણ તે ગીતાબેન છગનભાઈ ચૌહાણના પત્ની, કેતનભાઈ છગનભાઈ ચૌહાણ, નયનાબેન છગનભાઈ ચૌહાણ, વર્ષાબેન છગનભાઈ ચૌહાણ, ઉષાબેન છગનભાઈ ચૌહાણના પિતાનું તા. ૨૧/૪/૨૦૨૧ બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. (૮૩૪૭૦ ૫૮૭૮૨, ૯૯૦૪૯ ૫૯૯૧૬) મોરબી: કંચનબેન મહાદેવભાઈ પડસુંબિયાનું અવસાન મોરબી: કંચનબેન મહાદેવભાઈ પડસુંબિયા (ઉ.વ. ૫૫) તે સ્વ.ડુંગરભાઈ શીવાભાઈ પડસુંબિયા, જયાબેન ડુંગરભાઈ પડસુંબિયાના પુત્રવધુ, મહાદેવભાઈ ડુંગરભાઈ પડસુંબિયા (૯૬૨૪૭ ૩૯૪૯૨)ના પત્ની, નવનીતભાઈ મહાદેવભાઈ પડસુંબિયા (૯૯૭૮૨ ૯૪૩૩૫), જય મહાદેવભાઈ પડસુંબિયા (૯૮૨૫૪ ૯૫૦૭૩)ના માતાનું તા.૨૧/૪/૨૦૨૧ બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. મોરબી : ધનજીભાઈ દેવજીભાઈ કાવઠીયાનું અવસાન મોરબી : ધનજીભાઈ દેવજીભાઈ કાવઠીયા (ઉંમર વર્ષ 72), તે મુક્તાબેનના પતિ, અશ્વિનભાઈ (99099 77288) અને ચંદ્રકાંતભાઈ (99099 77282)ના પિતા, શર્મિષ્ઠાબેન અને ભગવતીબેનના સસરા, યશ, કૃતિ, મીત અને ક્રિષ્નાના દાદાનું તારીખ 21/04 2021ને બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.