મોરબી : ગણેશભાઈ દેવજીભાઈ ડાકાનું અવસાન મોરબી : મૂળ હડમતીયા હાલ મોરબી નિવાસી ગણેશભાઈ દેવજીભાઈ ડાકા (ઉ.વ. ૭૦), તે પ્રવીણભાઈ ડાકા, વિનોદભાઈ ડાકા, બ્રિજેશભાઈ ડાકા, મનીષભાઈ ડાકાના કાકા તેમજ હિતેષભાઈ ડાકાના અદા અને સાગરભાઇ ડાકાના પિતાશ્રીનું તા. ૧૯-૦૪-૨૦૨૧ને સોમવારના રોજ હડમતીયા ગામે અવસાન થયેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિના કારણે બેસણુ તેમજ લોકિકપ્રથા બંધ રાખેલ છે. તેમજ અંગત સગા-સબંધીઓએ પણ રૂબરૂ આવવું નહીં. (સાગરભાઈ ગણેશભાઈ ડાકા 98795 17394, પ્રવીણભાઈ ટપુભાઈ ડાકા 98794 97105, બ્રિજેશભાઈ ઘેલાભાઈ ડાકા 63533 66204, વિનોદભાઈ ટપુભાઈ ડાકા 99130 51851, મનીષભાઈ અવચરભાઈ ડાકા 99748 00614, હિતેષભાઈ જયરાજભાઈ ડાકા 99135 64087) ટંકારા : તૃપ્તિબેન કપુલભાઈ આશરનું અવસાન ટંકારા : નવગામ ભાટીયા તૃપ્તિબેન કપુલભાઈ આશર, તે કપુલભાઈ (રાજુભાઈ) (રાજલ જ્વેલર્સ-રાજકોટ )ના ધર્મપત્ની, સ્વ. શાંતિલાલ (કુમારભાઈ) વલ્લભદાસ આશરના પુત્રવધુ, મોરબીવાળા રમણીકલાલ તુલસીદાસ આશરના દિકરી, વિધીબેન તથા કરણના માતુશ્રી, હાર્દિકભાઈ, ગોવિંદભાઇ, રશેષભાઈ, નલિનકાંત, સ્વ. ગીતાબેન ભીખુભાઇ ઉદેશી, ઉષાબેન કમલેશભાઈ સંપટ, રેખાબેન સંજયભાઈ સુરૈયા, દક્ષાબેન દીપકભાઈ ધોરમ, ક્રિષ્નાબેન હિતેનભાઈ આશર તથા લતાબેન નિકેશભાઈ ગાંધીના ભાભી, બાલકૃષ્ણભાઈ તથા લલિતભાઈના ભત્રીજાપત્નીનું તા. ૧૮-૦૪-૨૦૨૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૨-૦૪-૨૦૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમા રાખીને તમામ લૈકિક વ્યવહાર બંધ રાખેલ છે. (રાજુભાઈ - ૯૮૨૫૪ ૮૫૭૧૬, હાર્દિકભાઈ - ૯૪૨૮૨ ૫૮૪૯૬, ગોવિંદભાઇ - ૯૯૨૫૩ ૩૭૪૧૬, રશેષભાઈ - ૯૯૨૪૫ ૧૭૦૨૬, નલિનકાંત - ૯૯૦૯૦ ૮૧૪૧૫, લલિતભાઈ - ૯૯૨૫૧ ૮૩૩૦૮) ઘુટું: ગુલાબભાઈ મોહનભાઈ ચૌહાણનું અવસાન મોરબી: ઘુટું નિવાસી ગુલાબભાઈ મોહનભાઈ ચૌહાણનું તા. ૧૮/૪/૨૦૨૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૦/૪/૨૦૨૧ મંગળવારના રોજ 11 થી 1 કલાકે રાખેલ છે. કિશોરભાઈ (૯૮૭૯૫ ૮૫૪૦૭), સાગરભાઈ (૭૪૩૩૮ ૧૩૩૪૨) મોરબી : ભરતભાઈ રતિલાલ અખિયાણીયાનું અવસાન મોરબી : મોરબી નિવાસી ભરતભાઈ રતિલાલ અખિયાણીયા, તે ભાવનાબેનના પતિ, વિશાલભાઈ ભરતભાઈ અખિયાણીયા (૯૮૨૫૮ ૪૪૪૨૩), મયુરભાઈ ભરતભાઈ અખિયાણીયા (૯૯૭૯૫ ૪૪૪૨૪), પૂજાબેન વિશાલકુમાર બદ્રકિયા (૯૨૭૪૩ ૪૯૯૩૫)ના પિતા, મહેન્દ્રભાઈ (૯૯૨૫૭ ૪૧૮૭૪), કિરીટભાઈ, ઇન્દુબેન હર્ષદભાઈ ખરેચાના મોટાભાઈનું તથા સ્વ. ભગવનજીભાઈ ખીમજીભાઈ સંચાણિયા (ખરેડીવાળા)ના જમાઈનું તા. ૧૭/૪/૨૦૨૧ શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૨/૪/૨૦૨૧ ગુરુવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. મોરબી: ચંદ્રેશભાઈ નગીનદાસ મોદીનું અવસાન મોરબી: મોરબી નિવાસી ચંદ્રેશભાઈ નગીનદાસ મોદી તે સ્વ.નગીનદાસ ચીમનલાલ મોદીના પુત્ર, સ્વ.અશોકભાઈ નગીનદાસ મોદી, હિમાંશુભાઈ નગીનદાસ મોદી (૯૯૭૮૦ ૯૪૮૫૧)ના ભાઈનું તા.૧૮/૦૪/૨૦૨૧ રવીવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થીતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૯/૦૪/૨૦૨૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. વાંકાનેર : જયદીપસિંહ સુરેન્દ્રસિંહ પરમારનું અવસાન વાંકાનેર : મૂળ મૂળી ગામ હાલ વાંકાનેર નિવાસી જયદીપસિંહ સુરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ. 34), તે નિવૃત્ત ASI સુરેન્દ્રસિંહ (79843 63081)ના મોટા પુત્રનું તા. 18/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. 22/04/2021ને ગુરુવારના રોજ રાખેલ છે. (મયુરસિંહ 81609 70007, ઓમદેવસિંહ 93276 34874, શિવેન્દ્રસિંહ 79849 29295) ટંકારા : મહેન્દ્રસિંહ જીલુભા જાડેજાનું અવસાન ટંકારા : મહેન્દ્રસિંહ જીલુભા જાડેજા (ઉ.વ. ૬૩), તે વિક્રમસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના પિતાનું તા. ૧૮/૪/૨૦૨૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. સુંવાળા ૨૨/૪/૨૦૨૧ ગુરુવારના રોજ તેમજ ઉતરક્રિયા ૨૪/૪/૨૦૨૧ શનિવારના રોજ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (જાડેજા વિક્રમસિંહ મહેન્દ્રસિંહ 99259 61895, જાડેજા ચંદ્રસિંહ જયેન્દ્રસિંહ 97267 40375) મોરબી : પ્રવિણચંદ્ર દામોદરદાસ વોરા (ભગત)નું અવસાન મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક પ્રવિણચંદ્ર દામોદરદાસ વોરા (ભગત) (ઉ.વ. ૭૦), તે સ્વ. હરગોવિંદભાઈ (પટના), સ્વ. સુરેશભાઈ (મોરબી), નવીનભાઈ (મોરબી)ના નાના ભાઈ, સરોજબેન (સુરેન્દ્રનગર)ના મોટા ભાઈ, ભાવિકાબેનના પતિ, સચીનભાઈ તથા જીજ્ઞાબેન પ્રતિકકુમાર ગાંધી (જામનગર)ના પિતાશ્રીનું તા.૧૮/૦૪/૨૦૨૧ને રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા. ૧૯/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ સાંજે ૪-૦૦ થી પ-૦૦ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (સચીનભાઈ વોરા (ભગત) મો. 98798 80008, પ્રતિકકુમાર ગાંધી મો. 98980 18776) રવાપર (નદી) : મકનભાઈ સુંદરજીભાઈ હાંસલપરાનું અવસાન મોરબી : રવાપર (નદી) નિવાસી મકનભાઈ સુંદરજીભાઈ હાંસલપરા (ઉ.વ. 90), તે મનસુખભાઈ (70969 13319), જગદીશભાઈ (63535 61468) અને પ્રવિણભાઈ (97371 13319)ના પિતા તેમજ સંજયભાઈ (97234 58305), દિનેશભાઈ (88663 13319) અને હિતેશભાઈ (76980 40192)ના દાદાનું તા. 18/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક વ્યક્ત કરી શકશે. મોરબી : પ્રફુલભાઈ ભગવાનજીભાઈ સોલંકીનું અવસાન મોરબી : પ્રફુલભાઈ ભગવાનજીભાઈ સોલંકી, તે રાજવૈદ સ્વ. ભગવાનજીભાઈ સોલંકી તથા ડો. સરોજબેનના પુત્ર, સ્વ. રાજેશભાઈ તથા ચંદ્રકાંતભાઈ, ડોલરબેન, મીનાક્ષીબેનના નાના ભાઈ તેમજ પુષ્પરાજના મામાનું તા. 17/04/2021ને શનિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 22/04/2021ને ગુરુવારે સાંજે 4થી 5 કલાકે રાખેલ છે. (મો. 73833 57203, 73833 68512)