શક્ત-શનાળા : મૂળજીભાઈ દેવજીભાઈ નારણીયાનું અવસાન મોરબી : શક્ત-શનાળા નિવાસી મૂળજીભાઈ દેવજીભાઈ નારણીયા, તે કેશુભાઈ, જગદીશભાઈ, દામજીભાઈ, ગુણવંતભાઈના પિતા તેમજ પ્રકાશભાઈ, અલ્કેશભાઈના દાદાનું તા.14/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (જગદીશભાઈ મૂળજીભાઈ ૯૯૨૫૫૮૨૮૨૬, દામજીભાઈ મૂળજીભાઈ ૯૯૨૫૬૪૨૦૩૪, ગુણવંતભાઈ મૂળજીભાઈ ૯૮૭૯૪૧૨૬૪૦, પ્રકાશભાઈ જગદીશભાઈ ૯૦૩૩૮૨૩૩૩૨, અલ્કેશભાઈ ગુણવંતભાઇ ૯૯૦૯૭૩૫૮૩૫) મોરબી : વજીબેન કરમશીભાઈ ધોરીનું અવસાન મોરબી : વજીબેન કરમશીભાઈ ધોરી (ઉ.વ. ૮૫), તે મનસુખભાઇ, જીતેન્દ્રભાઈ અને અમીતભાઇના માતાનું તા. 13/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાનમાં કોરોના વાઇરસ સામે સાવચેતીના પગલે રૂબરૂ બેસણું બંધ રાખેલ છે. ફકત ટેલીફોનીક બેસણું રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૫/૦૪/૨૦૦૧ને ગુરૂવારે સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. (મનસુખભાઇ મો. ૯૯૭૪૧ ૮૩૪૦૦, જીતેન્દ્રભાઈ મો. ૯૭૧૪૩ ૪૯૬૦૯, અમીતભાઇ મો. ૯૯૭૮૬ ૦૦૫ર૦) વેજલપર : અંબારામભાઈ કુંવરજીભાઈ વિડજાનું અવસાન માળીયા (મી.) : વેજલપર નિવાસી અંબારામભાઈ કુંવરજીભાઈ વિડજા (ઉ.વ. 85), તે પ્રવિણભાઇ (98256 35805), વિનુભાઇ (98254 97966) તથા બળદેવભાઇ (99094 10102)નું તા. 13/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. મોરબી : જયાબેન રામજીભાઈ મીરાણીનું અવસાન મોરબી : મોરબી નિવાસી જયાબેન રામજીભાઈ મીરાણી (ઉ.વ. ૮૫), તે સ્વ. રામજીભાઇ જશરાજભાઇ મીરાણીના ધર્મપત્નિ, ભરતભાઇ, નીરુબેન, જયશ્રીબેન, હિનલબેન, કાશ્મીરાબેન, ગં.સ્વ. ભારતીબેન, ભાવનાબેન, નીતાબેનના માતા, રૂપાબેનના સાસુ, સ્વ. બચુલાલ, મગનલાલ અને સ્વ. કાંતિલાલના ભાભી તેમજ મહેન્દ્રભાઇ, સ્વ. નટવરલાલ, કિરીટભાઇના બહેનનું તા. ૧૨/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૫/૦૪/૨૦૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (ભરતભાઇ મિરાણી 98252 22580, હેમેન્દ્રભાઇ માણેક 99256 57529, જયેશભાઇ ધીયા 97147 16472, મહેન્દ્રભાઇ માણેક- 98250 33149, યુગ મીરાણી-74359 51111, કિરીટભાઇ માણેક- 94282 67667) મોરબી : મોહનભાઇ નરશીભાઇ ગામીનું અવસાન મોરબી : મૂળ હજનાળી હાલ મોરબી નિવાસી મોહનભાઇ નરશીભાઇ ગામી (ઉ.વ. ૮૭), તે વલમજીભાઇ, વિનેશભાઇ તથા કિશોરભાઇના પિતા, અમિતભાઇ અને મૌલિકના દાદાનું તા. ૧૩/૦૪/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (વલમજીભાઇ - 98250 61960, વિનેશભાઇ - 99254 41630, કિશોરભાઇ - 98253 35543, અમિતભાઇ - 98252 34754, મૌલિક - 98252 34784) મોરબી : સમજુબેન નરશીભાઈ ગોપાણીનું અવસાન મોરબી : મુળ કલ્યાણપર હાલ મોરબી નિવાસી સમજુબેન નરશીભાઈ ગોપાણી (ઉ.વ.65), તે નરશીભાઈના પત્ની, કમલેશભાઈ અને સુનીલભાઈના માતા તેમજ હેન્સી, મનના દાદીનું તા. ૧૩/૦૪/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદ્ગતની લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. માત્ર ટેલીફોનીક બેસણું રાખેલ છે. (નરશીભાઈ 81415 16117, સુનીલભાઈ 99099 55573, નાથાભાઈ 94085 45925, મગનભાઈ 95377 14287) રવાપર : શાંતાબેન જીવાભાઇ વારેવડીયાનું અવસાન મોરબી : રવાપર નિવાસી શાંતાબેન જીવાભાઇ વારેવડીયા (ઉ.વ. ૯૨), તે ઠાકરશીભાઇ (98252 24937), ગંગારામભાઇ (99250 24938) અને લક્ષ્મણભાઇ (98795 24937)ના માતાનું તા. ૧૨/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. વવાણીયા : વિજયાબેન હરભમભાઈ ખાદાનું અવસાન મોરબી : વવાણીયા નિવાસી વિજયાબેન હરભમભાઈ ખાદા (ઉ.વ. ૫૬), તે લાલજીભાઇ (7041 11553), કિશનભાઈ (94097 10967) અને કાનજીભાઇ (97274 57321)ના માતાનું તા.૧૩/૦૪/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. સદગતની ઉતરકિયા તા. ૧૫/૦૪/૨૦૨ ૧ને ગુરૂવારે રાખેલ છે. મોરબી : કોકિલાબેન ઘનશ્યામભાઈ પૂજારાનું અવસાન મોરબી : કોકિલાબેન ઘનશ્યામભાઈ પૂજારા, તે ઘનશ્યામભાઈના પત્ની, સ્વ. કાન્તીભાઇ દયાળજીભાઇ કોટકની પુત્રી, ભુપેન્દ્રભાઇ કાંતીલાલના બહેન તથા રાજેશભાઇ કિશોરભાઇ કોટકના ફઇબાનું તા. ૧૩/૦૪/૨૦૨૧ને મંગળવારે અવસાન થયેલ છે. પીયર પક્ષની સાદડી અને ટેલિફોનિક બેસણું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારે સાંજે ૪-૦૦થી ૬-૦૦ કલાકે રાખેલ છે. (ઘનશ્યામભાઇ પુજારા ૯૬૩૮૯ ૧૭૫૯૯, જીતેન્દ્રભાઇ પુજારા ૯૯૨૫૧ ૨૭૫૮૪, પિયુષભાઇ પુજારા ૯૮૨૫૨ ૯૧૪૪૯, ભાવેશભાઇ પુજારા ૯૭૧૨૯ ૯૧૪૪૯, નિરવભાઇ ભુપેન્દ્રભાઇ ૯૯૧૩૬ ૭૦૭૦૭) મોરબી : પ્રાણજીવનભાઈ ભગવાનજીભાઈ મોકાસણાનું અવસાન મોરબી : પ્રાણજીવનભાઈ ભગવાનજીભાઈ મોકાસણા (ઉંમર વર્ષ 57), તે ઉમેશભાઈ અને મેહુલભાઈના પિતા તેમજ જીવરાજભાઈ, પ્રભુભાઈ, ભુદરભાઈ, રમેશભાઈના ભાઈનું તા. 14/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોન બેસણું રાખેલ છે. સગા સંબંધીઓ શોક સંદેશો પાઠવી શકશે. (જીવરાજભાઈ ભગવાનજીભાઈ મોકાસણા 94263 16875, પ્રભુભાઈ ભગવાનજીભાઈ મોકાસણા 9978102592, મેહુલભાઈ પ્રાણજીવનભાઈ મોકાસણા 63544 81153) મોરબી : જયસુખલાલ (રાજુભાઈ) લાભશંકર પંડ્યાનું અવસાન મોરબી : જયસુખલાલ (રાજુભાઈ) લાભશંકર પંડ્યા, તે સ્વ. લાભશંકર રાજારામ પંડ્યા અને ગંગાસ્વરૂપ ભાનુબેન લાભશંકર પંડ્યાના પુત્ર, સ્વ. જયેન્દ્રભાઈ, સ્વ. નરેન્દ્રભાઈના ભાઈ, પ્રતિમાબેન (આંખની સરકારી હોસ્પિટલ, મોરબી)ના પતિ, ડો. નિરાલીબેન અને કિશનભાઈના પિતાશ્રી, રંજનબેન ચીમનલાલ જાની, અરુણાબેન વિનોદરાય દવે, ગીતાબેન કૃષ્ણકાંત પંડ્યાના ભાઈ, સ્વ. બાલાશંકર નાનજી ત્રિવેદીના...