મોરબી : રોહિતભાઈ (કાનો) નગીનભાઈ રાચ્છનું અવસાન મોરબી: મોરબીવાસી રોહિતભાઈ (કાનો) નગીનભાઈ રાચ્છ ઉ.વ.39 તે, સ્વ.કિશોરભાઈ રતીલાલ રાચ્છના નાનાભાઈ તથા સ્વ.નગીનભાઈ રતીલાલ રાચ્છના પુત્ર તથા અમીત નગીનભાઈ રાચ્છ (9978516743) અને રાજુભાઈ કિશોરભાઈ રાચ્છ (7990277745)ના ભાઈ તથા કિરીટભાઈ રતીલાલ રાચ્છ (9428260834) અને જગદીશભાઈ રતીલાલ રાચ્છ (9913913499)ના ભત્રીજા તથા રાજકોટ નિવાસી પ્રવીણભાઈ જમનાદાસ કારીઆ (8849334365 - 9924967127)ના જમાઈનું તારીખ 7ને શુક્રવારે અવસાન થયુ છે. વર્તમાન પરીસ્થીતીને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલીફોનિક બેસણું તથા પીયર પક્ષની સાદડી તારીખ 10ને સોમવારે સાંજે 4થી 6 વાગ્યે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી : નીતાબેન હિતેષભાઈ મશરૂનું અવસાન મોરબી : મોરબી નિવાસી નીતાબેન હિતેષભાઈ મશરૂ (ઉ.વ.42), તે હિતેષભાઈના પત્ની તથા ક્રિષીભાઈ અને રીયાબેનના મમ્મી તથા ગં.સ્વ. તારામતી મનસુખલાલના પૌત્રવધુ તેમજ ઉમેશભાઈ અને ઉષાબેનના પુત્રવધુ તેમજ સ્વ. રમીલાબેન અને સ્વ. ભરતભાઈ અઢીયાના પુત્રી (રાજકોટ) તેમજ જયેશભાઈ અઢીયા અને નિરાલીબેન ગંગદેવના બહેન તથા નીખીલભાઈ, અમીતભાઈ અને જતીનભાઈના ભાભીનું તા.07 મે, 2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૦/૦૫/૨૦૨૧ ને સોમવાર બપોરે 4 થી 6 વાગ્યે રાખેલ છે. પીયરપક્ષ તથા સસુરપક્ષ સાદડી સાથે રાખેલ છે. (મો.નં. ઉમેશભાઇ ૯૨૬૫૮ ૬૨૮૮૨, જયેશભાઇ અઢીયા ૯૪૨૯૯ ૧૭૦૬૨, હિતેષભાઇ ૭૯૯૦૭ ૬૬૩૨૮, નિરાલીબેન ૭૦૧૬૬ ૫૯૧૦૮, ક્રિષી ૯૬૨૦૭ ૨૨૨૨૨, નીખીલભાઇ ૯૪૨૬૨ ૩૦૧૯૭, અમિતભાઇ ૮૧૬૦૨ ૭૦૭૫૫, જતીનભાઇ ૯૮૨૫૪ ૦૦૩૦૪)