તળાવીયા શનાળા: કેશરબેન મગનભાઈ ચિખલીયાનું અવસાન મોરબી: તળાવીયા શનાળા નિવાસી કેશરબેન મગનભાઈ ચિખલીયા ઉં.વ. 76 તે, મગનભાઈ લવજીભાઈ ચિખલીયાના પત્નિ તથા રમેશભાઈ (9726922006) અને દિનેશભાઇ (9979997703)ના માતા તથા કેવલ રમેશભાઈ ચિખલીયા (9979215208) અને ધ્રુવ દિનેશભાઈ ચિખલીયા (7435041910)નાં દાદીનું તારીખ 6ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોરબી: જયાબેન છગનભાઇ કનેરીયાનું અવસાન મોરબી: મૂળ ખીરસરા હાલ મોરબી નિવાસી જયાબેન છગનભાઇ કનેરીયા ઉં.વ. 92 તે, ચંદુભાઈ (8123564989), વિનુભાઈ (6363187725), રાજેશભાઈ (7041220311), દિલીપભાઈ (+1 647- 5131334)ના માતા તથા પ્રતિકભાઈ રાજેશભાઈ (9879110911) અને ઋષિભાઈ રાજેશભાઈ (9825282718)ના દાદીનું તારીખ 6ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને શનિવારે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. થોરળા: સુરેશભાઈ છગનભાઇ ફુલતરિયાનું અવસાન મોરબી: થોરળા નિવાસી સુરેશભાઈ છગનભાઇ ફુલતરિયા ઉં.વ. 50 તે, છગનભાઈ મોહનભાઈના પુત્રનું તારીખ 7ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકપ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. મોબાઈલ નંબર 9428035944, 9737344056, 9428788398 કાંતિપુર: વનુભાઈ ભવાનભાઈ સાણજાનું અવસાન મોરબી: કાંતિપુર નિવાસી વનુભાઈ ભવાનભાઈ સાણજા ઉં.વ. 92 તે, ભગવાનજીભાઈ (9427430296), વાસુદેવભાઈ (9427430295)ના પિતા તથા રવીકુમાર ભગવનજીભાઈ (9099884484)ના દાદાનું તારીખ 6ને ગુરુવારે અવસાન થયું છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. હમીરપર: ડાયાભાઈ ત્રિભોવનભાઈ ચીકાણીનું અવસાન ટંકારા : હમીરપર નિવાસી ડાયાભાઈ ત્રિભોવનભાઈ ચીકાણી ઉં.વ. 81 તે, જયંતીભાઈ (9998714291), નારણભાઈ (9638001078), હર્ષદભાઈ (7016717189) અને રમણિકભાઈ (9904956331)ના પિતાનું તારીખ 28ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને રૂબરૂ બેસણું બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. હમીરપર: વસંતભાઈ ડાયાભાઈ ચીકાણીનું અવસાન ટંકારા : હમીરપર નિવાસી વસંતભાઈ ડાયાભાઈ ચીકાણી (ઉં.વ. 59), તે રજનીકાંતભાઈ (6353075072)ના પિતાનું તારીખ 5ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે.