લખધીરનગર (નવાગામ) : કસ્તુરબેન મગનભાઈ દેત્રોજાનું અવસાન મોરબી : લખધીરનગર નિવાસી કસ્તુરબેન મગનભાઈ દેત્રોજા (ઉમર વર્ષ 71), તે મગનભાઈના પત્ની અને દિનેશભાઈ અને જયેશભાઈ ના માતાનું તા.6 મે, 2021 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઇને સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. 99790 11090, 92655 67279, 63523 40638, 99095 60744) ખાખરેચી : લાભુબેન ધીરજલાલ જસાપરાનું અવસાન માળિયા (મી.) : લાભુબેન ધીરજલાલ જસાપરા તે ધીરજલાલના પત્ની, સુરેશભાઈ અને વિનોદભાઈના માતાનું તારીખ 6ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશો પાઠવી શકે છે. પ્રેમજીભાઈ (9723080436), નારાયણભાઈ (9978097900), વલમજીભાઈ (9824846157), અવચરભાઈ (9825797180), સુરેશભાઈ (9904296448), વિનોદભાઈ (9825214175)