વાંકાનેર : કિશોરકુમાર ગોવિંદજી રાજવીરનું અવસાન વાંકાનેર : વાંકાનેર નિવાસી કિશોરકુમાર (બકુલભાઈ) ગોવિંદજી રાજવીર (ઉ.વ.૫૩), તે સ્વ. ગોવિંદજી ભગવાનજી રાજવીરના પુત્ર, શાંતિલાલના ભત્રીજા, ઋતવિકભાઈના પિતા, ભરતભાઇના મોટા ભાઈ, જીતેશભાઇના નાના ભાઈ તેમજ સુરેશભાઇના બનેવીનું તા. ૦૧/૦૫/૨૦૨૧ના રોજ શનિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૦૩/૦૫/૨૦૨૧ને સોમવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. તથા સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. (શાંતિલાલ ૯૮૨૫૪ ૨૧૨૨૩, ઋત્વીકભાઇ ૯૦૩૩૧ ૧૫૪૧૧, ભરતભાઇ ૯૯૭૮૪ ૨૦૦૯૯, રાજુભાઈ ૯૮૨૫૪ ૯૨૬૫૫, જીતેશભાઇ ૯૯૦૯૧ ૨૪૫૦૦, સુરેશભાઇ ૭૪૮૭૦ ૭૪૪૭૪, જયભાઇ ૯૮૨૪૪ ૮૫૨૮૫) મોરબી : બળવંતભાઈ વેલજીભાઈ વાંસજાળીયાનું અવસાન મોરબી : મૂળ ગજડી હાલ મોરબી નિવાસી બળવંતભાઈ વેલજીભાઈ વાંસજાળીયા (ઉંમર વર્ષ 42)નું તારીખ 30/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું શ્વશુર પક્ષનું ટેલીફોનીક બેસણું તારીખ 03/05/2021ને સોમવારે રાખેલ છે. (મગનભાઈ 98257 60408, ચેતનભાઇ 75758 04375) મોરબી : માયાબેન અમિતભાઈ ગોહેલનું અવસાન મોરબી : માયાબેન અમિતભાઈ ગોહેલ, તે સ્વ. ગોપાલદાસ અને પ્રફુલાબેનના પુત્રવધુ, અમિતભાઈના પત્ની, સોહમકુમારના માતુશ્રી, રિચાના સાસુ તેમજ અધીરાજના દાદીનું તારીખ 02/05/2021ને રવિવારે અવસાન થયેલ છે.