મોરબીના પત્રકાર પિયુષ નિમાવતના પત્નીનું અવસાન મોરબી : મોરબી નિવાસી નીતાબેન પિયુષભાઈ નિમાવત, તે પત્રકાર પિયુષ વસંતભાઈ નિમાવતના ધર્મપત્ની, વસંતભાઇના પુત્રવધુ અને વિજયભાઈના ભાભી તેમજ કિસા અને હીરવાના મમ્મીનુ તા.29/04/2021ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 03/05/2021ને સોમવારના રોજ રાખેલ છે. (વસંતભાઈ મો. 81600 67867, પિયુષભાઈ 90268 22222, વિજયભાઈ 99797 71303) સુરવદર : વિનોદભાઈ ત્રિભોવનભાઈ સુરાણીનું અવસાન મોરબી : સુરવદર નિવાસી વિનોદભાઈ ત્રિભોવનભાઈ સુરાણી (ઉ.વ.57), તે રમેશભાઈ, રસિકભાઈ અને સ્વ. અશોકભાઈના ભાઈ તેમજ વિપુલભાઈ અને રોહિતભાઈના પિતાનું તારીખ 30/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત શકશે. સગાઓએ પણ રૂબરૂ આવવું નહીં. (રમેશભાઈ 99253 97404, રસિકભાઈ 99090 82036, વિપુલભાઈ 99257 26627, રોહિતભાઈ 99255 26630)