હળવદ : હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો પર કુલ 85 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે. ત્યારે બેઠક વાઇસ ક્યાં ક્યાં ઉમેદવારે ફોર્મ ભર્યા તેની યાદી નીચે મુજબ છે. અજીતગઢ બેઠક દયાબેન હરેશભાઇ કુુરીયા ભાજપ સીણોજીયા મનીષાબેન પરેશભાઇ ભાજપ અગોલા ભગવતીબેન મુકેશભાઇ કોંગ્રેસ ચરાડવા બેઠક ગીતાબેન ઘનશ્યામભાઇ સોનગ્રા ભાજપ જયાબેન રણછોડભાઇ સોનાગ્રા ભાજપ પરમાર અસ્મિતાબેન દિલિપભાઇ કોંગ્રેસ શાંતાબેન માવજીભાઇ માકાસણા અપક્ષ ચુપણી બેઠક ગૌરીબેન હેમુભાઇ કોળી ભાજપ કૉળી ગીતાબેન અવચરભાઇ ભાજપ જુઠીબેન ટીસાભાઇ વિઝવાડીય ભાજપ કોળી મંજુબેન લાભુભાઇ કોંગ્રેસ કોળી ચંદ્રિકાબેન નવીનભાઇ અપક્ષ ભરવાડ સોમીબેન ગેલાભાઇ અપક્ષ દિઘડીયા બેઠક બળદેવભાઇ કમાભાઇ કાંજીયા ભાજપ મહેશભાઇ કાનજીભાઇ દલસાણીયા ભાજપ ભરવાડ રણછોડભાઇ રામાભાઇ કોંગ્રેસ ઘનશ્યામપુર બેઠક લીલાપરા નીરુબેન ભુપતભાઇ ભાજપ કણઝરીયા સુમીતાબેન ઘનશ્યામભાઇ કોંગ્રેસ ઈશાનપુર બેઠક ચાવડા દેવજીભાઇ જેરામભાઇ ભાજપ ચાવડા ત્રિકમભાઇ વાલજીભાઇ ભાજપ પરમાર કરશનભાઇ વશરામભાઇ ભાજપ પરમાર દિપકભાઇ તેજાભાઇ કોંગ્રેસ મકવાણા ભરતભાઇ પાલાભાઇ આપ મકવાણા છનાભાઇ કાનાભાઇ અપક્ષ ચાવડા ઇશ્વરભાઇ પુનાભાઇ બસપા જુના દેવળીયા બેઠક પ્રવિણભાઇ માવજીભાઇ સરાવાડીયા ભાજપ જગદીશભાઇ બેચરભાઇ પટેલ ભાજપ પટેલ હિતેશભાઇ દેવજીભાઇ કોંગ્રેસ કડીયાણા બેઠક રમેશભાઇ કાંતિલાલ ઝીંઝૂવાડિયા ભાજપ દિપકભાઇ દેવશીભાઇ જીંજુવાડિયા ભાજપ મજેઠીયા મેહુલ ચંદુભાઇ કોંગ્રેસ રમેશભાઇ શામજીભાઇ પટેલ અપક્ષ કોળી ગાલુબેન હરજીભાઇ અપક્ષ કવાડીયા બેઠક ગણેસીયા ભરતભાઇ દેવજીભાઇ ભાજપ ધીરૂભાઇ દાજીભાઇ પરમાર મું. ભાજપ ચારોલા વિજયકુમાર વાલજીભાઇ કોંગ્રેસ ઉડેચા લક્ષ્મણભાઇ હરજીભાઇ આપ સોલંકી અનિલકુમાર ખીમાભાઇ અપક્ષ માલણીયાદ બેઠક મનસુખભાઇ હરજીભાઇ કણઝરીયા ભાજપ રણછોડભાઇ દયાલજીભાઇ સુરેલા ભાજપ કણઝરીયા ભરતભાઇ ગોરધનભાઇ કોંગ્રેસ માથક બેઠક બકુબેન નાનુભાઇ પઢીયાર ભાજપ જનકબેન વજભાઇ જાદવ ભાજપ સોલંકી મરઘાબેન મનુભાઇ કોંગ્રેસ સોલંકી ગીતાબેન રતુભાઇ કોંગ્રેસ રજપુત આનંદબા હઠીસંગભાઇ આપ સોલંકી હંસાબેન વિક્રમભાઇ આપ મયુરનગર બેઠક ઝાલા હર્ષાબા ધર્મેન્દ્રસિંહ ભાજપ પરમાર ગૌરીબેન ચંદુભાઇ ભાજપ ચૌહાણ કંચનબેન કરશનભાઇ કોંગ્રેસ નવા દેવળીયા બેઠક પુષ્પાબેન દિનેશભાઇ પટેલ ભાજપ રેખાબેન મનસુખભાઇ પટેલ ભાજપ પટેલ ભગવતીબેન અનિલભાઇ કોંગ્રેસ પટેલ નયનાબેન જયંતિભાઇ આપ નવા ઘનશ્યામગઢ બેઠક કોકીલાબેન ધીરજલાલ માકાસણા ભાજપ નિરૂબેન કાંતીલાલ સંઘાણી ભાજપ લોરિયા રમાબેન નરેશભાઇ કોંગ્રેસ મકવાણા હસ્મીતાબેન ઉપેન્દ્રકુમાર અપક્ષ રણમલપુર બેઠક અસ્મિતાબેન અતુલભાઇ વરમોરા ભાજપ પ્રભાબેન વાસુદેવભાઇ થડોદા ભાજપ નગવાડીયા ભીખુબેન ગોવિંદભાઇ કોંગ્રેસ રણછોડગઢ બેઠક નેહાબેન સુરેશભાઇ સિહોરા ભાજપ હર્ષાબેન મહેશભાઇ કોપેણીયા ભાજપ દુર્ગાબેન મનસુખભાઇ કોળી ભાજપ નીતાબેન વિનોદભાઇ બાવરવા ભાજપ ડઢૈયા મકુબેન કાળુભાઇ કોંગ્રેસ સારલા લક્ષ્મીબેન જગાભાઇ અપક્ષ રાણેકપર બેઠક અનીલભાઇ હેમુભાઇ બાબરીયા ભાજપ મુકેશભાઇ ભગાભાઇ બાબરીયા ભાજપ બાબરીયા ઘનશ્યામભાઈ પ્રભુભાઈ કોંગ્રેસ બાબરીયા મનસુખભાઇ સોમચંદભાઇ કોંગ્રેસ રાજકુમાર નવઘણભાઇ ઉડેચા અપક્ષ રાતાભે બેઠક નિલેશભાઈ બચુભાઈ વાધડીયા ભાજપ નિલેશભાઈ ધનજીભાઈ ગામી ભાજપ પટેલ હિનેશભાઇ શાંતિલાલ કોંગ્રેસ પટેલ મનસુખભાઇ પરભુભાઇ કોંગ્રેસ સાપકડા બેઠક જયંતિભાઇ નારાયણભાઇ ભાજપ ઠાકરશીભાઇ ગોરધનભાઇ કણઝરીયા ભાજપ ઝાલા મહિપાલસિંહ રાજેંન્દ્રસિંહ કોંગ્રેસ પરમાર જ્યોતિબેન પ્રેમજીભાઇ આપ ટીકર (રણ ) સુરેશકુમાર જાદવજીભાઇ પટેલ ભાજપ વિજયભાઇ ઇશ્વરભાઇ પટેલ ભાજપ પટેલ રસીકભાઇ ઇશ્વરભાઇ કોંગ્રેસ દલવાડી અમૃતલાલ અંબારામભાઇ કોંગ્રેસ પટેલ વાસુદેવભાઇ ભીખાભાઇ કોંગ્રેસ