25 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું : અનેક બેઠકો ઉપર ત્રીપાંખયો જંગ વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર 143 ઉમેદવારોનું નામાંકન થયું છે. આ ચૂંટણીમાં 25 અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. વધુમાં અનેક બેઠકોમાં આપના ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા હોય ત્રી પાંખયો જંગ ખેલાવાનો છે. તાલુકા પંચાયતની બેઠકો અને ઉમેદવારો 1)ચંદ્રપુર કોંગ્રેસ : ઝરીનાબેન અલતાબભાઈ શેરસિયા કોંગ્રેસ : રૂકસાનાબેન ઇસ્માઇલભાઈ શેરસિયા ભાજપ : દક્ષાબા હરીશચંદ્રસિંહ ઝાલા અપક્ષ : હર્ષાબા મનોહરસિંહ જાડેજા અપક્ષ : દીપિકા જીજ્ઞેશભાઈ રામાંનુજ અપક્ષ : રંજનબેન દેવીદાસ આંબા આપ : નઝમાંબેન સિકંદરભાઈ સિપાઈ 2)ચિત્રાખડા કોંગ્રેસ : હંસાબેન મહેશભાઈ અઘેરા કોંગ્રેસ : વિલાસબેન હર્ષભાઈ અઘેરા ભાજપ : દેવુબેન રમેશભાઈ કાંજીયા અપક્ષ : રેખાબેન વિશાલભાઈ કુણપરા અપક્ષ : શાંતુબેન જલાભાઈ ડાભી 3)ઢૂંઆ કોંગ્રેસ : અલુ સામજી ઉડેસા કોંગ્રેસ : રમેશ વેરશી ઉડેસા ભાજપ : દેવુબેન હનુભાઈ વીંઝવાડિયા અપક્ષ : પ્રભાત ખેંગાર સિંધવ અપક્ષ : ડાયાભાઈ છાનાભાઈ અબાણીયા અપક્ષ : અરજણભાઈ હિન્દૂભાઈ પાંચિયા 4) ગાંગિયાવદર કોંગ્રેસ : ધનજીભાઈ સોમાભાઈ ઝરવરિયા કોંગ્રેસ : પ્રવીણભાઈ ધનજીભાઈ ઝરવરિયા ભાજપ : લક્ષ્મણભાઈ ધનજીભાઈ ધોરીયા આપ : નઝરૂદિન રસુલભાઈ કડીવાર 5)હશનપર કોંગ્રેસ : દિનેશભાઇ રઘુભાઈ અબાસાણીયા કોંગ્રેસ : પ્રેમજીભાઈ રાણાભાઈ અબાસાણીયા ભાજપ : જેરામભાઈ દેવાભાઈ નંદેસરિયા આપ : અજય કાળુંભાઈ રાઠોડ અપક્ષ : રમેશભાઈ બાબુભાઇ સાટકા 6) જેતપરડા કોંગ્રેસ : નારણભાઈ નાથાભાઈ કેરવાડીયા ભાજપ : રણજીતભાઈ નાનજીભાઈ વીરસોડીયા અપક્ષ : હરદેવભાઈ ચોથાલાલ ડેણીયા અપક્ષ : રાજનભાઈ ચોથાલાલ ડેણીયા 7)લુણસર કોંગ્રેસ : કિરીટભાઇ નાનજીભાઇ વસિયાણી કોંગ્રેસ : ડાયાલાલ માધવજીભાઇ વસીયાણી ભાજપ : જયકુમાર ચતુરભાઇ વસીયાણી ભાજપ : દલાભાઇ કચરાભાઇ વાઘેલા અપક્ષ : જયંતીલાલ નરશીભાઇ વસીયાણી અપક્ષ : ભુપતભાઇ સોંડાભાઇ કટુડીયા 8) માટેલ કોંગ્રેસ : પુરીબેન ભનુભાઇ વિંઝવાડીયા કોંગ્રેસ : જશુબેન કેશુભાઇ વિઝવાડીયા ભાજપ : ભુમિકાબેન અજય વિંઝવાડીયા અપક્ષ : હંસાબેન બાબુભાઇ ડેણીયા 9) પંચાસર કોંગ્રેસ : નયનાબા શાંતુભા ઝાલા ભાજપ : વર્ષાબેન ધર્મેન્દ્રસિંહ ઝાલા કોંગ્રેસ : કૈલાસબા ઘનશ્યામસિંહ ઝાલા કોંગ્રેસ : અંજનબા પ્રદિપસિંહ ઝાલા 10)પંચસિયા કોંગ્રેસ : જેનમ અયુબ ચૌધરી કોંગ્રેસ : જેનમબેન ઇસ્માઇલ શેરસિયા ભાજપ : જસ્મીન જાહિદ બ્લોચ 11)રાતીદેવડી કોંગ્રેસ : મુમતાજબેન મુસ્તુફા કડીવાર કોંગ્રેસ : રોશનબેન ઉસ્માનભાઇ માથકીયા ભાજપ : વજીબેન રાજુભાઇ મકવાણા આપ : કિરણ દિલીપ ચાવડા અપક્ષ : રિમતબેન યુસુફભાઇ શેરસીયા 12)સરધારકા કોંગ્રેસ : મુમતાઝબેન ઇસ્માઇલભાઇ વકાલીયા કોંગ્રેસ : કિરણબા ગીરીરાજસિંહ ઝાલા ભાજપ : કૈલાસબા હરીસિંહ ઝાલા કોંગ્રેસ : કેશરબાનું ગુલામનબી વકાલીયા 13)અરણીટીંબા કોંગ્રેસ : સુરેશભાઈ અલખાજી બલેવિયા ભાજપ : નવઘણભાઈ રેવાભાઈ સરવૈયા 14) ગારીયા કોંગ્રેસ : ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસિયા કોંગ્રેસ : યુનુસભાઈ જીવાભાઈ શેરસિયા ભાજપ : રાજેન્દ્રસિંહ દેવુભા વાળા અપક્ષ : હાજીભાઈ સાજીભાઈ ચારોલીયા 15) કણકોટ કોંગ્રેસ : હુસેનભાઈ જલાલભાઈ બાદી કોંગ્રેસ : અયુબ હસન બાદી ભાજપ : મહિપાલસિંહ નિર્મલસિંહ જાડેજા ભાજપ : રઘુવીરસિંહ પૃથ્વીસિંહ જાડેજા આપ : અર્જુનસિંહ અનોપસિંહ વાળા 16) ખખાણા કોંગ્રેસ : વનરાજભાઇ મેંણદભાઈ ડાંગર કોંગ્રેસ : નિર્મળભાઈ ધુસાભાઈ ડાંગર ભાજપ : દીપકભાઈ જીણાભાઈ ગોધાણી ભાજપ : વનરાજભાઈ બાબુભાઇ ગોધાણી અપક્ષ : નરેન્દ્રસિંહ નટુભા ઝાલા અપક્ષ : પ્રવીણભાઈ બાબુભાઈ ગોધાણી 17)કોઠી કોંગ્રેસ : વાલજીભાઈ રાધવભાઈ ચૌહાણ કોંગ્રેસ : વિજયભાઈ દેહાભાઈ ડાભી ભાજપ : જાગાભાઈ કાનાભાઈ ચાવડા 18) મહીડા કોંગ્રેસ : ફાતુંબેન યુનુસભાઈ શેરસિયા કોંગ્રેસ : રૂકસાના ગુલામમુસ્તુફા શેરસિયા ભાજપ : હનીફ આહમદભાઈ બાદી ભાજપ : નજરૂદિન જીવાભાઈ બાદી આપ : ઇરશાદ હુસેનભાઈ બાદી 19) મેસરિયા કોંગ્રેસ : પાયલબેન ભરતભાઇ બેડવા કોંગ્રેસ : ગીતાબેન માણસુરભાઈ બેડવા ભાજપ : હંસાબેન વિનુભાઈ ચાવડા આપ : પુષ્પા પ્રવીણભાઈ દલસાણીયા 20)પીપળીયારાજ કોંગ્રેસ : રિમીબેન મામદહુસેનભાઈ કડીવાર ભાજપ : અમીનાબેન હુસેનભાઈ શેરસિયા અપક્ષ : ખેરૂનભાઈ મહમદભાઈ શેરસિયા અપક્ષ : રૂકસાનાબેન ઇકબાલહુસેન શેરસિયા 21) રાજાવડલા કોંગ્રેસ : મરિયમબેન હુસેનભાઈ શેરસિયા કોંગ્રેસ : રોશનબેન પરવેઝભાઈ શેરસિયા ભાજપ : ફરીદા ઝુલ્ફીકાર શેરસિયા 22) રાતવડીયા કોંગ્રેસ : મચ્છાબેન જેઠાભાઇ સાપરા કોંગ્રેસ : સમજુબેન મુળજીભાઈ રાઠોડ ભાજપ : જિજ્ઞાસાબેન રાજેશભાઇ મેર 23) સિંધાવદર કોંગ્રેસ : કુલસુમલાબેન ઉરમાનગી પરાસરા કોંગ્રેસ : અફસાના તોફિકઅહેમદ પરાસરા ભાજપ : ફાતું અબ્બાસ શેરસિયા 24) તિથવા કોંગ્રેસ : રહીમ જલાલભાઈ ખોરજીયા કોંગ્રેસ : ફકરૂદિન હૈયાત ખોરજીયા ભાજપ : નિઝામુદીન અબ્દુલભાઈ પટેલ અપક્ષ : નૂરમામદ આહમદ પટેલ અપક્ષ : મનોજભાઈ લક્ષમણભાઈ સીતાપરા અપક્ષ : આહમદ અલીભાઈ શેરસિયા અપક્ષ : નિઝામુદિન રેમાનભાઈ શેરસિયા અપક્ષ : અઝીઝ ઇબ્રાહિમભાઈ શેરસિયા