મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, ઇડન ગાર્ડન અને HDFC બેંક મોરબી દ્વારા સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની સ્નેહ સ્મૃતિમાં પાંચમી પુણ્યતિથિ નિમિત્તે 17 જૂન ને મંગળવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ 17 જૂને સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે યોજાશે.