મોરબી : મોરબીમાં આજે બપોરે 2 વાગ્યા આસપાસ મોરબી જિલ્લા પોલીસની કચેરીના કંટ્રોલ રૂમ ઉપર રાખવામાં આવેલ એન્ટીના ઉપર વીજળી પડી હતી. વીજળી પડતાજ કંટ્રોલ રૂમના 2 વાયરલેસ સેટ ને નુકસાન થયું હતું. જો કે આ બનાવમાં સદનસીબે કોઈ મોટું નુકસાન થયું ન હતું.