મોરબી : રાજ્યમાં પાછલા 5 દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લા ઉપર આકાશમાં વાદળો તો ઘેરાયેલા છે પણ અન્ય જિલ્લાઓની સરખમણીમાં અનરાધાર વરસાદ હજુ મોરબીમાં નથી પડી રહ્યો. ગત રાત્રીના બે વાગ્યાથી આજે શુક્રવારે સવારે 08 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં 10 એમ.એમ, હળવદમાં 05 એમ.એમ અને માળીયા મી.માં 03 એમ.એમ. વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારા અને વાંકાનેર તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne