મોરબી : મોરબીના ગત રાત્રિથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. સવારે પણ મેઘમહેર ધીમીધારે યથાવત રહી છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી હળવો વરસાદ આવ-જા થઇ રહ્યો છે. ગત રાત્રીના પણ સારો એવો વરસાદ નોંધાયો છે. સવારે 8થી 10 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 10 mm● મોરબી 3 mm● ટંકારા 2 mm● વાંકાનેર 2 mm● હળવદ 6 mmસવારે 6થી 10 વાગ્યા સુધીનો વરસાદ● માળિયા 15 mm● મોરબી 4 mm● ટંકારા 3 mm● વાંકાનેર 3 mm● હળવદ 10 mmગત રાત્રે 10થી સવારે 10 સુધીનો વરસાદ● માળિયા 76 mm● મોરબી 59 mm● ટંકારા 54 mm● વાંકાનેર 50 mm● હળવદ 54 mm#MorbiUpdate #MorbiRain #RainfallReport #MorbiNews #GujaratRain #Maliya #Halvad #Wankaner #Tankara #WeatherUpdate