માત્ર 15,000 ના વન-ટાઇમ પેમેન્ટમાં આજીવન અંડરઆર્મ્સની અનિચ્છનીય રુંવાટીથી મેળવો છુટકારો: અદ્યતન અને પીડામુક્ત સારવારમોરબી અપડેટ: વ્યક્તિગત સંભાળ અને ત્વચાની સંભાળ ક્ષેત્રે અગ્રેસર એવા મોરબીના 'કેશર ક્લિનિક - વેલનેસ એન્ડ બ્યુટી' દ્વારા આજના ફાસ્ટ અને મોર્ડન યુગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક વિશેષ સારવાર શરૂ કરવામાં આવી છે. ક્લિનિક દ્વારા ખાસ અંડરઆર્મ્સની અનિચ્છનીય રુંવાટીથી કાયમી છુટકારો અપાવવા માટે 'લાઇફટાઇમ અંડરઆર્મ્સ હેર રિમૂવલ ટ્રીટમેન્ટ' લોન્ચ કરવામાં આવી છે, જે સૌંદર્ય ક્ષેત્રે એક ઉત્તમ ક્રાંતિ સમાન છે.આજે માત્ર દેખાવ જ નહીં, પરંતુ સ્વચ્છતા અને આત્મવિશ્વાસ દરેક વ્યક્તિની પ્રાથમિકતા બની ગયા છે. 'Smooth underarms. Confidence for life' ના સૂત્ર સાથે કાર્ય કરતા કેશર ક્લિનિક દ્વારા આ સારવાર અંતર્ગત પરમેનન્ટ હેર રિડક્શન, ત્વચાને કોઈપણ પ્રકારના નુકસાન વગર મુલાયમ અને કોમળ બનાવતી સ્મૂથ એન્ડ સિલ્કી સ્કિન, લાઇફટાઇમ પેકેજ તેમજ તદ્દન સુરક્ષિત અને પીડામુક્ત (Painless) પદ્ધતિથી સારવાર પૂરી પાડવામાં આવે છે.આ પ્રીમિયમ સેવાનો લાભ દરેક વર્ગના લોકો સરળતાથી મેળવી શકે તે માટે કેશર ક્લિનિક દ્વારા માત્ર 15,000 રૂપિયાના વન-ટાઇમ પેમેન્ટમાં લાઇફટાઇમ પેકેજની અદ્ભુત સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. 'Because you deserve confidence for a lifetime' ના મુલ્ય સાથે ક્લિનિક ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે વચનબદ્ધ છે.તમારી સુંદરતા અને આત્મવિશ્વાસને નવી રાહ ચિંધવા માટે આજ જ મુલાકાત લો કેશર ક્લિનિક - વેલનેસ એન્ડ બ્યુટી, મોરબી - 1, સોમનાથ પ્લાઝા, 3જો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી, મો. નં. +91 97278 41107.#Morbi #MorbiUpdate #KesharClinic #UnderarmsHairRemoval #WellnessAndBeauty #Skincare #MorbiNews #GujaratNews