મોરબી : મોરબીના ઓશો કેસર ફાર્મ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ અદ્યતન લાઈફ કોચ અગ્ની મિરજકર દ્વારા વિશેષ લાઈફ ટ્રાન્સફોર્મેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 17 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી મોરબીમાં યોજાશે.અગ્ની મિરજકર છેલ્લા 25 વર્ષથી લાઈફ કોચ, સાઇકોથેરાપિસ્ટ, એસ્ટ્રોલોજર, ન્યૂમરોલોજિસ્ટ, રейки માસ્ટર, પ્રાણિક હીલર, હિપ્નોથેરાપિસ્ટ તથા વાસ્તુ નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. 105થી વધુ પ્રમાણપત્રો પ્રાપ્ત કરીને 8 દેશોમાં 30,000થી વધુ વ્યક્તિઓને વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં માર્ગદર્શન આપી ચૂક્યા છે. આ સેવાઓ દ્વારા વ્યક્તિના કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન, હીલિંગ કનેક્શન તથા પર્સનલ ગ્રોથ માટે માર્ગદર્શન આપવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ મો.9879010769નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.કેમ્પ દરમિયાન મુખ્ય સેવાઓ • લાઈફ કોચિંગ અને પર્સનલ કાઉન્સેલિંગ • રિલેશનશિપ તથા એંગર ઈશ્યૂઝ • ડિપ્રેશન, સ્ટ્રેસ અને ટ્રોમા મેનેજમેન્ટ • ઈમોશનલ તથા મેન્ટલ ડિસઓર્ડર્સ • સ્લીપ તથા બેહેવિયરલ ઈશ્યૂઝ • કરિયર કન્ફ્યુઝન સોલ્યુશન્સ • એસ્ટ્રોલોજી, ન્યૂમરોલોજી અને મોબાઈલ ન્યૂમેરોસ્કોપ