મોરબી : મોરબી નજીક કંડલા હાઇવે પર ફન હોટલની બાજુમાં આવેલી જનકપુરી સોસાયટીમાં 28મીએ સદગતના સ્મરણાર્થે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. નૌતમલાલ રેવાશંકર મહેતાના સ્મરણાર્થે સંત અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 28ના રોજ રવિવાર રાત્રે 8-30 કલાકે ચામુંડા કૃપા, બ્લોક નં. 79, જનકપુરી સોસાયટી, ફન હોટલની બાજુમાં, કંડલા-હાઈવે, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. વધુ વિગત માટે મો. 90167 11143 પર સંપર્ક કરી શકાશે. આયોજકો દ્વારા સુંદરકાંડના પાઠ માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..