મોરબીથી અમદાવાદની રિટર્ન જર્ની માત્ર રૂ.500માં : 510 કિમી સુધીની જબરદસ્ત રેન્જ, ફાસ્ટ ચાર્જિંગ સાથે અનેક આધુનિક ફીચર્સ : ઇકવિટી હ્યુન્ડાઇમાં હાલ ચાલી રહી છે આકર્ષક ઓફર્સ, તો આજે જ ટેસ્ટ ડ્રાઇવ લેવા પધારોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : પેટ્રોલ-ડીઝલની ઝંઝટમાં ન પડવું હોય તેવા લોકો માટે ભારતની ફેવરિટ અને આઇકોનિક SUV Hyundai CRETA Electric હવે તેના ઇલેક્ટ્રિક અવતારમાં આવી ગઈ છે. આ કાર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જે તમને કમ્ફર્ટ આપવાની સાથે અઢળક પૈસા પણ બચાવશે. સાથે પર્યાવરણ જતનમાં તમારૂ યોગદાન પણ અપાવશે. કમ્ફર્ટ અને પર્ફોર્મન્સનું અદભુત સંગમ● પાવરફુલ પર્ફોર્મન્સ: આ શાનદાર કાર 0 થી 100 km/h ની સ્પીડ માત્ર 7.9 સેકન્ડમાં પકડી શકે છે.● શાનદાર રેન્જ: 51.4 kWh બેટરી પેક સાથે એક ફૂલ ચાર્જમાં 510 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ મળે છે. આમાં 51.4 kWh અને 42 kWh એમ બે બેટરીના વિકલ્પો ઉપલબ્ધ છે.● ફાસ્ટ ચાર્જિંગ: DC ફાસ્ટ ચાર્જરની મદદથી કાર માત્ર 58 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે. જ્યારે 11 kW AC હોમ ચાર્જરથી 4 કલાકમાં ચાર્જ થઈ શકે છે.● આધુનિક ફીચર્સ: કારની અંદર 26.03 cm (10.25') ની બે ડ્યુઅલ સ્ક્રીન (ઇન્ફોટેનમેન્ટ અને ડિજિટલ ક્લસ્ટર) આપવામાં આવી છે. સાથે જ વોઇસ કમાન્ડથી ચાલતું સ્માર્ટ પેનોરેમિક સનરૂફ પણ છે.● સુરક્ષા સર્વોપરી: તમારી સુરક્ષા માટે Hyundai SmartSense લેવલ 2 ADAS સિસ્ટમ છે જેમાં 20 અદ્યતન ફીચર્સ છે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ 6 એરબેગ્સ અને 75 થી વધુ એડવાન્સ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.મોરબીવાસીઓ માટે ખિસ્સાને પરવડે તેવી ડીલCRETA Electric એટલે કમ્ફર્ટની સાથે પૈસાની જંગી બચત. આ કારનો ઓપરેટિંગ ખર્ચ અંદાજે માત્ર રૂ. 1 પ્રતિ કિલોમીટર જેટલો નજીવો આવે છે. મોરબીથી અમદાવાદની રિટર્ન જર્ની હવે માત્ર રૂ. 500 ના ખર્ચમાં થઈ શકશે!કોઈ પણ નવી કાર ખરીદતા પહેલા CRETA Electric ની ટેસ્ટ ડ્રાઇવ લેવાનું ચૂકશો નહીં.ઈક્વિટી હ્યુન્ડાઇ(શનાળા | જાંબુડિયા | હળવદ)મો.7046522203મો.7096511152