બેઝિક ચાર્ટ એનાલીસીસથી સ્ટાર્ટ કરી એડવાન્સ ટેકનિકલ એનાલીસીસનુ સંપૂર્ણ જ્ઞાન અપાશે : સાંજે 5થી 7ની બેચ : દરેક લેડીઝને ફીમાં 30% ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વોલ સ્ટ્રીટ પાઠશાલામાં આગામી તા.15 જાન્યુઆરીથી સ્પેશિયલ લેડીઝ બેચ શરૂ થઈ રહી છે. આ બેચનો સમય સાંજે 5થી 7નો રહેશે. આ બેચમાં લેડીઝને ફીમાં ખાસ 30%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ બેચમાં શેરબજારનું અને Forex ટ્રેડિંગ નુ એ ટુ ઝેડ નોલેજ આપવામાં આવશે. જેના થકી તમે સરળતાથી સાઈડ ઇન્કમ તથા ફૂલ ટાઈમ ઇન્કમ પણ કરી શકો છો. કોર્ષની વિગત● Basic to advance all Topic ● Forex Trading , ઇન્ડેક્સ ટ્રેડિંગ (Nifty , Bank Nifty , Fin Nifty, F&O)● Accurate Scalping Strategy● Chart Analysis● Advance Market Calculation● Fibonacci Hidden Facts (Advance Topics)● Stock Swing Trading (Investment Planning)● Stock Selection Processવધુ માહિતી માટેમો.નં.7600747477મો.નં.7600434141વોલ સ્ટ્રીટ પાઠશાળાત્રીજો માળ, હિરાણી આર્કેડ,સરદારબાગ શેરી સામે,સત્યમ પાન કોર્નર પાછળ,શનાળા રોડ, મોરબીInstagraminstagram.com/ws_pathshalaWhatsApp wa.me/qr/LLIUHO4MZ55GB1