મોરબી : મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ એડવોકેટ દર્શનભાઈ દવે અને મિતેશભાઈ દવે સહિતની ટીમના સભ્યોએ વિધાનસભા કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેનભાઈ પટેલજ સાથે મુલાકાત કઅમારી ચર્ચાનો ઉદ્દેશ એ હતો કે સંગ્રહાલય(મ્યુઝિયમ) માત્ર આપણી સમૃદ્ધ ઐતિહાસિક વારસાને સંગ્રહિત ન કરે, પરંતુ પર્યટન અને સ્થાનિક વિકાસને નવી દિશા પણ પ્રદાન કરશે.રી હતી. આ તકે મોરબીમાં એક સંગ્રહાલય(મ્યુઝિયમ)ના નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી હતી અને તેના સંભવિત લાભો, સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ તથા પ્રાદેશિક વિકાસમાં યોગદાનના વિવિધ પાસાં પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.