મોરબી : સવજીભાઈ છગનભાઈ પાંચોટિયા(ઉ.વ. ૮૦)નું તા.૧૧ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને સોમવારના રોજ બપોરે ૪:૦૦ થી ૬:૦૦ તેમના લક્ષ્મીનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.લી.દૂર્લભજીભાઈ છગનભાઈ પાંચોટિયાનાનજીભાઈ સવજીભાઈ પાંચોટિયાજગદીશભાઈ સવજીભાઈ પાંચોટિયારમેશભાઈ ત્રિભોવનભાઈ પાંચોટિયાદેવજીભાઈ ત્રિભોવનભાઈ પાંચોટિયામનસુખભાઇ ત્રિભોવનભાઈ પાંચોટિયામુકેશભાઈ ત્રિભોવનભાઈ પાંચોટિયાસાવન નાનજીભાઈ પાંચોટિયામો.૮૨૩૮૫૬૭૨૮૫, ૯૯૭૮૯૧૭૦૮૧