જિલ્લાના સૌપ્રથમ ફિમેલ એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. વૈશાલી સરડવાની સારવારનો લાભ હવે મોરબીવાસીઓને મળશે : સ્કીન ઉપરાંત હેર, નેઇલ, કોસ્મેટિક અને લેસર ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વિનસ સ્કીન ક્લિનિકનો પ્રારંભ થયો છે. જેથી હવે ચામડીના રોગોની શ્રેષ્ઠ સારવાર મોરબીવાસીઓને ઘરઆંગણે જ મળી રહેશે. અહીં સ્કીન ઉપરાંત નેઇલ, કોસ્મેટિક અને લેસર ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે. અહીં જિલ્લાના સૌ પ્રથમ ફિમેલ એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ એવા ડો.વૈશાલી સરડવા(કાસુન્દ્રા)ની સારવારનો દર્દીઓને લાભ મળશે. મોરબીના સાવસર પ્લોટમાં આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં આવેલ સાગર હોસ્પિટલમાં બીજા માળે વિનસ સ્કીન ક્લિનિકનો પ્રારંભ થયો છે. જેમાં નિષ્ણાંત ડો. વૈશાલી સરડવા સેવા આપે છે. ડો. વૈશાલીએ ગુજરાતની સર્વશ્રેષ્ઠ મેડિકલ કોલેજ બી.જે. મેડિકલ મેડિકલ કોલેજ- અમદાવાદથી MBBS તથા વી.એસ. હોસ્પિટલ- અમદાવાદથી MDની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓ ગુજરાતની જાણીતી પરલી સ્કીન એન્ડ લેસર ક્લિનિકમાં 2 વર્ષનો પ્રાઇવેટ પ્રેક્ટિસનો અનુભવ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ડો. વૈશાલી સરડવાના પતિ ડો. નિશિથ સરડવાએ હાલમાં જ SVP હોસ્પિટલ - ગુજરાત યુનિવર્સિટીમાંથી DM કાર્ડિયોલોજી( હદયના સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર)ની ડીગ્રી હાંસલ કરી છે. વધુ વિગત માટે મો.નં. 9724977160નો સંપર્ક કરવા જણાવાયું છે. વિનસ સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ વિવિધ સારવાર ચામડીના રોગો જેવા કે ખસ, ખરજવું, દાદર, ગુમડા, કરોળીયા, વાઢીયા, એલર્જી વગેરેનું સચોટ નિદાન તથા સારવાર ચામડીના અન્ય હઠીલા રોગો જેવા કે સોરીયાસીસ, લાઈકન પ્લેનસ, પેમ્ફીગસ, સફેદ ડાઘ( કોઢ), વગેરેનું નિદાન તથા સારવાર વાળના રોગો જેવા કે ઉંદરી, ખરતા વાળ, માથામાં ઝુ પડવી, ટાલ, ખોડો થવો વગેરેની સારવાર નખના રોગો જેવા કે નખની ફૂગ, નૈયા પાકવા, બટકણા નખ વગેરેની સારવાર ગુપ્ત રોગો જેવા કે ગુપ્તાંગની જગ્યાએ ખંજવાળ આવવી, મસા થવા, હરપીસ, ચાંદા પડવા, સ્ત્રીઓને સફેદ પાણી પડવું, HIV, SYPHILLS જેવા રોગોનું નિદાન તથા સારવાર ખીલ, ખીલના ડાઘ,ખીલના ખાડાઓ માટે દવાઓ, કેમિકલ પીલિંગ, ડર્મારોલર તથા P.R.P દ્વારા સારવાર શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માટે USFDA એપૃવ્ડ અતિ આધુનિક ડાયોડ લેસર દ્વારા સારવાર ચહેરા પરના કાળા ડાઘ(PIGMENTATION), દાઝ પડવી( MELASMA) આંખની આજુબાજુના કાળા કુંડાળા, મોંની આસપાસના કાળા ડાઘ વગેરેની સારવાર સ્કીન પોલીસિંગ, સ્કિન ગ્લો, બેક શાઇનિંગ વગેરે માટે યોગ્ય સારવાર ચેપી તથા બિનચેપી મસા, કપાસી વગેરે માટે RF કોટરી દ્વારા સારવાર ચામડીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન, માર્ગદર્શન અને યોગ્ય સારવાર