ઓરેલીઅસ પમ્પ દ્વારા ટોટલ પમ્પિંગ સોલ્યુશન આપવાની સાથે તમામ પ્રકારના પમ્પનું વેચાણ : પમ્પની ખરીદી કે સર્વિસ માટેનું વિશ્વાસનિય સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્રોપેન ગેસ પ્લાન્ટની ફાયર સેફટી લાઈનમાં હાઈ પ્રેશર માટેનો ખાસ પમ્પ ઓરેલીઅસ પમ્પ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. જેનું 20 સિરામિક યુનિટોમાં સફળતાપૂર્વક ફિટિંગ થઈ ગયું છે. સુરક્ષા માટે અત્યંત જરૂરી એવો આ પમ્પ આપના કારખાનામાં તુરંત લગાવવા આજે જ સંપર્ક કરો. આ પમ્પનું Captiva, Cadillac, Santosa, Latigres, Sonex, Vintage, Italica, Verona, Accord Plus, Ramest, Sunquro, Amora, Sunshine સહિતના સિરામિક યુનિટોમાં સફળતાપૂર્વક ફિટિંગ કરવામાં આવ્યું છે મોરબીમાં રાજકોટ- કંડલા હાઇવે ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ ની બાજુમાં, ઓરેલીઅસ પમ્પ કાર્યરત છે. ઓરેલિયસ પમ્પમાંથી લુબી કંપનીના ઇન્ડસ્ટ્રીયલ અને ફાયરના પમ્પ અને Aurelius કંપનીના દેડકા અને સબમર્સિબલ પમ્પ મળશે. અહીંથી ફાયર માટેના હાઈ પ્રેસર પમ્પ, કેમિકલ ટ્રાન્સફર માટેના થર્મોપ્લાસ્ટિક સન્ટ્રીફુગલ પમ્પ, ROના પ્લાન્ટ માટેના પમ્પ, સ્વિમિંગ પુલ માટેના પમ્પ, હાઇટાવર બિલ્ડિંગમાં બાથરૂમના પ્રેશર માટેના બોસસ્ટર પમ્પ, મલ્ટી સ્ટેજ મલ્ટી આઉટલેટ ઇન્ડસ્ટ્રીયલ પંપ,ફાયર માટેની પેનલ, ડ્રમ મિક્સ કરવા માટેના પમ્પ, કન્સ્ટ્રકશનના ખાડાઓ માટે અને સેલાર પાર્કિંગ માટેના ડ્રેનેજ અને સેવેજ માટેના પમ્પ પણ મળશે . તો આજે જ સંપર્ક કરો. જય કાસુન્દ્રા મો.નં. 8347616602 રોનક દેત્રોજા મો.નં. 9737629276