ઉમા હોલ ખાતે સેલ માત્ર 5 દિવસ જ ચાલશે : એકદમ નવું વેડિંગ કલેક્શન સૌના મન મોહી લેશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કંકુ ક્રિએશન એન્ડ બાંધણી દ્વારા આજથી ઉમાં હોલ ખાતે ભવ્ય સેલનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સેલમાં સાડી, કુર્તિ અને બાંધણીની અવનવી વેરાયટી સાથે એકદમ નવું વેડિંગ કલેક્શન હોય એક વખત અવશ્યપણે સેલની મુલાકાત લેવા જેવી છે. મોરબીમાં રવાપર ગામના જાપા સામે, શંકર મંદિરની સામે આવેલા ઉમા હોલમાં તા.16થી 20 કંકુ ક્રિએશન એન્ડ બાંધણી દ્વારા ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેલ આજથી શરૂ થઈ ગયો છે. સેલમાં બાંધણી, પટોળા, અજરખ પ્રિન્ટ, બાટીક સાડી, ડોલા સિલ્ક, લખનવી, ઘરચોળા, પ્રિન્ટેડ, કડક સાડી, લેરિયા, કોટન સાડી, ગજી સિલ્ક, નિમજરી જગલો, આર્ટ સિલ્ક, કાંજીવરમ બાંધણી, ગજી સિલ્ક દુપટા, અજરખ દુપટા, પોસ્ટર પીચ, દરબારી સાડી, વર્કવાળા બ્લાઉઝ પીસ સહિતની આઇટમો ઉપલબ્ધ છે. કંકુ ક્રિએશન એન્ડ બાંધણી સુરત ખાતે કાર્યરત છે. જેના દ્વારા વિવિધ સ્થળોએ સેલનું આયોજન પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કંકુ ક્રિએશને લાખો ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. હવે મોરબીમાં પણ નવી વેરાયટીઓનો ખજાના સાથે સેલ આવ્યો છે. તો જરૂરથી મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 9726722243 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.