મોબાઈલ, ટીવી, એસેસરીઝ, રોબોટ સફાઈ મશીન, સાઉન્ડ બાર, એર પ્યોરીફાયર સહિતના ગેજેટ્સનો ખજાનો મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર ખ્યાતનામ MI કંપનીના ગુજરાતના સૌથી મોટા સ્ટોરનો શુભારંભ થઈ ગયો છે. આ સ્ટોર ઉપર મોબાઈલ, ટીવી, એસેસરીઝ, રોબોટ સફાઈ મશીન, સાઉન્ડ બાર, એર પ્યોરીફાયર સહિતના ગેજેટ્સનો ખજાનો છે. સાથે અહી ઓનલાઇન ખરીદી કરતા પણ ફાયદો થતો હોય, આજે જ પધારો અને શોપિંગ કરો. મોરબીમાં શનાળા રોડ ઉપર હોટેલ મહેશની સામે MI સ્ટોર કાર્યરત થયો છે. જે મોરબીની બીજી બ્રાન્ચ છે. પ્રથમ બ્રાન્ચ જુના મહાજન ચોક ખાતે નવયુગ ગાર્મેન્ટની સામે કાર્યરત છે. શનાળા રોડ ઉપર આવેલા MI સ્ટોરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમકે ટીવી (32'થી 75') હાજર સ્ટોકમાં, મોબાઈલની વિશાળ રેન્જ, ટ્રિમર, વાયરલેસ વાયફાય કેમેરા, બ્લુટુથ, હેડફોન, ચાર્જર, કેબલ, રાઉટર, પાવર બેંક, શૂઝ, લેપટોપ, રોબોટ સફાઈ મશીન, સાઉન્ડ બાર, એર પ્યોરીફાયર વગેરે ઓનલાઇન ભાવે મળશે. અનેક વસ્તુઓ ઉપર ઓનલાઇન ખરીદી કરતા પણ વધુ ફાયદો મળશે. હવે ઓનલાઇન કરતા પણ શ્રેષ્ઠ કિંમતે ઓફલાઇન પ્રોડક્ટ મળતી હોય, તો ઓનલાઇન ઓર્ડર કરી ડિલિવરી મળે ત્યાં સુધી રાહ શુ જોવાની ? અહીં દરેક પ્રોડક્ટ લોન્ચિંગની સાથે જ ઉપલબ્ધ બને છે. એક વખત આ સ્ટોરમાં પધારી મનગમતી વસ્તુઓની શોપિંગ જરૂર માણો. વધુ વિગત માટે મો.નં.8470022222 ઉપર સંપર્ક કરવા અથવા ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પેઈજ લાઈક કરવા યાદીમાં જણાવાયું છે. ફેસબુક https://www.facebook.com/MISTOREMORBI/ ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/invites/contact/?i=bt8p011kpbj1&utm_content=l9bpwck