શોટ્સ, મોકટેલ્સ, કટ ફ્રુટ, ડ્રાઇફ્રુટ મિલ્ક શેક, શોટ્સ, જ્યુસ બ્લેન્ડસ, પ્લેઇન જ્યુસ, સિગ્નેચર બ્લેન્ડસ, કોલ્ડ કોફી અને ચોકલેટ મિલ્કશેક સહિતની ઢગલાબંધ વેરાયટીએકદમ નેચરલ ફ્રુટમાંથી તૈયાર થતી ફ્રેશ પ્રોડક્ટ, શરીરને હાનિ પહોંચાડતા કોઈ પણ તત્વોનો ઉપયોગ નહિ : બાળકો અને વૃદ્ધો માટે એકદમ હેલ્ધી પ્રોડક્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટેસ્ટી અને હેલ્ધી બન્ને વસ્તુ એકસાથે આપવાની નેમ સાથે મોરબીમાં આજથી 9834 The Fruit Truckનો શુભારંભ થઈ રહ્યો છે. જે નિમિત્તે ધમાકેદાર ઓફર પણ મુકવામાં આવી હોય, અહીંનો ટેસ્ટ લેવા એક વખત જરૂર પધારો.મોરબીમાં રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં ઇન્ડિયન સલૂનની બાજુમાં 9834 The Fruit Truckનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે સાંજે 4 વાગ્યે જેની ભવ્ય ઓપનિંગ સેરેમની પણ રાખવામાં આવી છે. જે નિમિત્તે આજે જામુન શોટ માત્ર રૂ.10માં આપવામાં આવશે. આ ઓફર એક દિવસ માટે જ રહેશે. અહીં મોકટેલ્સ, કટ ફ્રુટ, ડ્રાઇફ્રુટ મિલ્ક શેક, શોટ્સ, જ્યુસ બ્લેન્ડસ, પ્લેઇન જ્યુસ, સિગ્નેચર બ્લેન્ડસ, કોલ્ડ કોફી અને ચોકલેટ મિલ્કશેક સહિતની અનેક આઇટમો રાખવામાં આવી છે.અહીં એકદમ નેચરલ ફ્રુટમાંથી તૈયાર થતી ફ્રેશ પ્રોડક્ટ જ મળશે. જેમાં શરીરને હાનિ પહોંચાડતા કોઈ પણ તત્વોનો ઉપયોગ નહિ કરવામાં આવે. ખાસ બાળકો અને વૃદ્ધો માટે એકદમ હેલ્ધી પ્રોડક્ટ અહીંથી મળશે. તો પરિવાર અને મિત્રો સાથે જરૂર પધારો.9834 The Fruit Truckઇન્ડિયન સલૂનની બાજુમાં,બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી9099009834