મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ સ્વ.વલમજીભાઈ અમૃતિયા જેઓ પોતાની જે કાર વાપરતા હતા. તેમના નિધન બાદ તેમના પરિવાર તરફથી આ કાર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંસ્થાને અર્પણ કરી છે.