સેલમાં લેડીઝ, જેન્ટ્સ અને કિડઝ વેરનો ખજાનો : અવશ્ય મુલાકાત લેવા જેવી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શિવ હોલમાં પંજાબ વુલન સેલનો આજે છેલ્લો દિવસ છે. જેમાં લેડીઝ, જેન્ટ્સ અને કિડઝની અનેકવિધ ગાર્મેન્ટ આઇટમો અડધાથી ઓછા ભાવે મળે છે. તો અવશ્ય આ સેલની મુલાકાત લઈ શોપિંગની મજા માણો. મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં પંજાબ વુલન સેલનો આજે છેલ્લો દિવસ છે. ગાર્મેન્ટ શો રૂમ કોરોનાના કારણે બંધ થતાં તેનો તમામ માલ આ સેલમાં અડધાથી ઓછા ભાવે વેચવામાં આવી રહ્યો છે.અહીં લેડીઝ, જેન્ટ્સ અને કિડ્ઝ વેરની આઇટમોનો ખજાનો છે. સેલમાં હજારો ડિઝાઇનોમાં શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, જેકેટ, વુલન લોઅર, કુર્તિ, લેગીન્સ, ફૂલ સ્લીવ ટોપ, કાર્ડિગન, કિડ્ઝ જેકેટ, લેડીઝ જેકેટ અને અન્ય વસ્તુઓ છે. આ સાથે સેલમાં ટુવાલ, બેડશીટ, દરવાજા તથા બારીના પડદા અને મોજાની વેરાયટી પણ છે. અહીં જેન્ટ્સ તથા લેડીઝ વુલન આઈટમ માટે અલગથી વીઆઇપી કાઉન્ટર છે.જેનો ભાવ રૂ. 400થી 500 છે. અહીં માતબર ડિસ્કાઉન્ટ ઉપર ગાર્મેન્ટ આઇટમો સવારે 10 થી રાત્રે 10 દરમિયાન મળી રહી છે. ત્યારે આ સેલની અવશ્ય મુલાકાત લ્યો તેમ એક યાદીમાં જણાવાયું છે. પંજાબ સમર એન્ડ વુલન સેલ રૂ. 500ની કિંમતનું વુલન જેન્ટ્સ ટી શર્ટ માત્ર રૂ. 200માં રૂ. 700ની કિંમતનું કિડ્ઝ વુલન ટી શર્ટ માત્ર રૂ. 200માં રૂ. 500ની કિંમતનું જેન્ટ્સ ટી શર્ટ માત્ર રૂ. 200માં રૂ. 500ની કિંમતની લેડીઝ કુર્તિ અને ટોપ માત્ર રૂ. 200માં રૂ. 500ની કિંમતનું લેડીઝ પાયઝામાં માત્ર રૂ. 200માં રૂ. 800ની કિંમતનો જેન્ટ્સ શર્ટ માત્ર રૂ. 350માં રૂ. 700ની કિંમતનું જેન્ટ્સ પાયઝામાં માત્ર રૂ. 250માં રૂ. 800ની કિંમતની જયપુર પ્રિન્ટેડ ડબલ બેડશીટ માત્ર રૂ. 350માં રૂ. 500ની કિંમતનું જેન્ટ્સ બ્રાન્ડેડ શોર્ટ્સ માત્ર રૂ. 200માં રૂ. 800ની કિંમતના બારી દરવાજાના પડદા માત્ર રૂ. 200માં રૂ. 300ની કિંમતનું કિડ્સ ફેન્સી ટી શર્ટ માત્ર રૂ. 150માં