આનંદ શાહની લાઈટ વેઇટ અને ટ્રેડિશનલ જવેલરી સૌના મન મોહી લીધા : પોલકી ડાયમંડના નાના સેટનું એક્સક્લુઝીવ કલેકશન, ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું પણ આકર્ષક કલેકશન મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઇડન હિલ્સ ખાતે વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સનું ગોલ્ડન જવેલરી એક્ઝિબિશન ચાલી રહ્યું છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવી મનમોહક જવેલરી ખરીદવાનો અવસર મળ્યો છે. આ એક્ઝિબિશનનો આજે અંતિમ દિવસ હોય આજે વહેલાસર મુલાકાત લઈને મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી. મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા. 12, 13 અને 14 જૂન એમ ત્રણ દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશનનું આયોજન થયું છે. હાલ સુધી આનંદ શાહની 10થી 12 તોલાની હેવી જવેલરી આવતી હતી. પણ હવે આ ડિઝાઈનરની માત્ર 6થી 7 તોલાની લાઈટ વેઇટ જવેલરી માર્કેટમાં તદ્દન નવી આવી છે.જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ અહીં ઉપલબ્ધ છે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે. અહીં એક્સક્લુઝીવ કલેકશનમાં પોલકી ડાયમંડના નાના સેટ છે. જે આ એક્ઝિબિશન સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે. ઉલ્લેખનીય છે કે સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. અત્યારે તેઓએ એક્ઝિબિશનનો લાભ મોરબીવાસીઓને આપ્યો છે.આ એક્ઝિબિશનનો સમય સવારે 10:30થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. અત્યાર સુધીમાં અનેક મોરબીવાસીઓએ અહીંથી પોતાની મનપસંદ જવેલરીની ખરીદી કરી છે. જો તમે બાકી રહી ગયા હોય તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.9825645999 / 9825675999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.