રવાપર-એસપી રોડ પર 1 એપ્રિલથી 'SM વોટર પાર્ક & રિસોર્ટ'નો શુભારંભ..જ્યાં છે 25થી વધુ અવનવી રાઈડ્સ.. જેમાં સાયકલોન રાઈડ, પેન્ડુલમ રાઈડ, કપલ ટ્યૂબ, ચિલ્ડ્રન ટ્યૂબ, અવનવી થીમ રાઈડ, મલ્ટી વેવ પુલ તેમજ ઓક્ટોપસ રેઇન ડાન્સ કે જેની નીચે તમારા મિત્રો, પરિવાર સાથે માણો ડાન્સ સાથે નહાવાનો આનંદ.. શું છે ખાસ મોરબીના સૌથી મોટા SM વોટર પાર્ક & રિસોર્ટમાં ? વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..એન્કર અમિષા રાચ્છ સાથે.. એડ્રેસ : SM વોટર પાર્ક એન્ડ રિસોર્ટ રવાપર-એસ.પી.રોડ, મોરબી. સંપર્ક : 9979543043, 9023787354, 9909195234 #morbiupdate https://youtu.be/6vBwlLo16Hc