મીડીયમ અને લાર્જ પીઝામાં દૂર બુધવારે અને શુક્રવારે બાય વન ગેટ વન ફ્રી : શાનદાર ઇન્ટીરિયર ધરાવતી જગ્યાએ બેસીને એકથી એક ચડિયાતી આઈટમોનો ચટાકો લેવા મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર લાપીનોઝ પીઝા નવા રંગરૂપ સાથે આજથી ફરી કાર્યરત થઈ ગયું છે. હવે અહીં બેસીને એકથી એક ચડિયાતી આઇટમોનો ઓફર્સના લાભ સાથે ચટાકો માણવા મળશે. તો આજે જ પધારો. મોરબીમાં છેલ્લા 5 વર્ષથી લાપીનોઝ પીઝા કાર્યરત છે. અહીં વિવિધ પ્રકારના ટેસ્ટી પીઝા ગ્રાહકોને પીરસવામાં આવે છે. લાપીનોઝની શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સન પ્લાઝામાં આવેલ બ્રાન્ચ રીનોવેશનને કારણે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. જેનું રીનોવેશન પૂર્ણ થઈ જતા આ બ્રાન્ચનો નવા રંગરૂપ સાથે ફરી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ અહીં દર બુધવાર અને શુક્રવારે મીડીયમ અને લાર્જ પીઝામાં બાય વન ગેટ વન ફ્રીનો ઓફર મુકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં લાપીનોઝ પીઝાના આઉટલેટની સંખ્યા અંદાજે 500 જેટલી છે. દુબઇ, યુકે, તાન્ઝાનિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ પાંચ દેશોમાં પણ લાપીનોઝ કાર્યરત છે. લાપીનોઝ પીઝા શોપ નં. 1-2-3, સન પ્લાઝા, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી મો.નં. : 8460684404 અવનવી ઓફર્સની અપડેટ મેળવવા અમારી સાથે જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ https://instagram.com/lapinozmorbi?utm_medium=copy_link ફેસબુક https://www.facebook.com/La-Pinoz-Pizza-Morbi-2054027321354579/