મોરબી : મૂળ લાલપર ગામના નીવાસી ગીતાબેન રતીલાલ અઘારા (ઉ.વ. 51), તે રતિલાલ ખોડીદાસભાઈ અઘારાના ધર્મપત્ની તથા મયુરભાઈ રતીલાલ અઘારા (મો. 80701 08108), વિશાલભાઈ રતીલાલ અઘારા (મો. 99247 66236) તેમજ માધવીબેન ધર્મેન્દ્રભાઈ ભટ્ટીના માતાનુ તા.1ને ગુરુવારના રોજ લાલપર ખાતે અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તા.3ને શનીવારના રોજ તેમના નિવાસસ્થાન (મોરબી, લાલપર) ખાતે 4 થી 6 વાગ્યે રાખેલ છે. (અનિલભાઈ કે. અઘારા મો. 97254 71711)