મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કાર્તિક ઉર્ફે લાલો ચુનિભાઈ પરમાર નામના શખ્સને રોયલ ચેલેન્જ બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1040 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.