મોરબી : મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાછળ ઉમિયાનગર શેરી નંબર -1માં રહેતા લલીતભાઇ નારણભાઇ રાઠોડનું રૂપિયા 40 હજારની કિંમતનું રોયલ ઈનફિલ્ડ બુલેટ મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..