મોરબી: મૂળ લક્ષ્મીવાસ નિવાસી છગનભાઈ ઠાકરશીભાઈ સંઘાણી (ઉ.વ. ૮૪) તે રવજીભાઈ ઠાકરશીભાઈ સંઘાણી (મો. ૯૪૨૮૦ ૩૮૧૬૬), ભાણજીભાઈ ઠાકરશીભાઈ સંઘાણી (મો. ૮૨૩૮૪ ૩૧૩૦૦), માવજીભાઈ ઠાકરશીભાઈ સંઘાણી (મો. ૯૯૨૫૩ ૪૪૩૭૬)ના ભાઈ તથા સુરેશભાઈ છગનભાઈ સંઘાણી (મો. ૯૯૭૯૩ ૧૨૪૪૫),અશ્વિનભાઈ છગનભાઈ સંઘાણી (મો. ૯૯૨૪૬ ૩૧૨૨૧)ના પિતા, મીત સુરેશભાઈ સંઘાણી, નિશાંત સુરેશભાઈ સંઘાણીના દાદાનું તા. ૨૯/૧/૨૦૨૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા સાદડી તા. ૧/૨/૨૦૨૧ સોમવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે.