ટંકારા : લખધીરગઢ નિવાસી વાલજીભાઈ રૂગનાથભાઈ બોડા (ઉ.વ.88) તે સ્વ.વાઘજીભાઈ રૂગનાથભાઈ બોડાના મોટાભાઈનું તારીખ 14/10/2022ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17/10/2022 ને સોમવારના રોજ બપોરે 3:00 થી 5:00 કલાક દરમ્યાન લખધીરગઢ સમાજવાડીએ રાખવામાં આવ્યું છે.