ટંકારા : રાજકોટ - મોરબી હાઈવે પર લજાઈ ગામની સીમમાં આવેલ ક્લબ -36 હોટલમાં રહેતા અને અહીં જ મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સૂરજ અમરસિંહ યાદવ ઉ.27 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.