રૂ.2000થી ઓછી કિંમતની દરેક ખરીદી ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ : રૂ.2000થી વધુની ખરીદી ઉપર અન્ય આઇટમો મળશે ફ્રી અહીં કુંદન, બ્રાઇડલ સેટ, ડોકિયા, ટ્રેનડી, લાઈટવેટ, સાઇડર સેટ, ડાયમંડ, કડલી, ચૂડલા, પાયલ, માથાપટ્ટી, મંગળસૂત્ર, પેન્ડેન્ટ બુટી, ફેન્સી કંકાવટી જેવી અનેક વસ્તુઓની વિશાળ વેરાયટીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બહેનો ઈમિટેશન જવેલરીનું શોપિંગ કરવા તૈયાર થઈ જાવ, શ્રી એન્ટિક ઇમિટેશન જવેલરીમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ આવી ગઈ છે. જેમાં અઢળક ફાયદો થવાનો છે. તો આજે જ પધારો.મોરબીમાં રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટમાં HDFC બેન્ક ઉપર ત્રીજા માળે શ્રી એન્ટીક ઇમિટેશન જવેલરી કાર્યરત છે. જ્યા કુંદન, બ્રાઇડલ સેટ, ડોકિયા, ટ્રેનડી, લાઈટવેટ, સાઇડર સેટ, ડાયમંડ, કડલી, ચૂડલા, પાયલ, માથાપટ્ટી, મંગળસૂત્ર, પેન્ડેન્ટ બુટી, ફેન્સી કંકાવટી જેવી અનેક વસ્તુઓ મળશે. અહીંની દરેક પ્રોડક્ટ ક્વોલીટી અને પ્રાઈઝ બન્નેમાં બેસ્ટ હશે. હાલ અહીં દિવાળીની ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં રૂ.2000થી ઓછી કિંમતની દરેક ખરીદી ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે રૂ.2000 કે તેનાથી વધુની ખરીદી ઉપર અન્ય આઇટમો ફ્રી મળશે.● રૂ.2000 સુધીની ખરીદી ઉપર રૂ.500 સુધીના એરિંગ્સ ફ્રી● રૂ.2500ની ખરીદી ઉપર રૂ.500 સુધીના એરિંગ્સ અને રૂ.150 સુધીની રિંગ ફ્રી● રૂ.3000ની ખરીદી ઉપર રૂ.500 સુધીના બ્રેસલેટ અને રૂ.200 સુધીના ચેઇન ફ્રી● રૂ.3500ની ખરીદી ઉપર રૂ.500 સુધીના એરિંગ્સ, રૂ.200 સુધીના ચેઇન અને રૂ.150 સુધીની રિંગ ફ્રી● રૂ.4000ની ખરીદી ઉપર રૂ.500 સુધીના એરિંગ્સ, રૂ.500 સુધીની કડલી અને રૂ.200 સુધીના ચેઇન ફ્રી● રૂ.4500ની ખરીદી ઉપર રૂ.1000 સુધીનો સેટ ફ્રી● રૂ.5000ની ખરીદી ઉપર રૂ.1500 સુધીનો સેટ ફ્રી● રૂ.5000થી વધુની ખરીદી ઉપર રૂ.2000 સુધીનો ડાયમંડ સેટ ફ્રીશ્રી એન્ટિક ઇમિટેશન જવેલરીત્રીજો માળ, HDFC બેન્ક ઉપર,કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો. 96648 41105મો. 98791 48211