મોરબીના પીઝા લવર્સના માટે પ્રિય બની ગયેલા પીઝા ઝોનને એક વર્ષ પૂર્ણ થતા સ્પેશિયલ ઓફર..225માં અનલિમિટેડ લંચ અને 265માં અનલિમિટેડ ડિનર... જેમાં અનલિમિટેડ પિઝાની સાથે અનલિમિટેડ ગુલાબ જાંબુ, પાણીપુરી, ચાટપૂરી, સેવપુરી, પોપકોર્ન, ફરસાણ, સૂપ, સલાડ, સ્ટાર્ટર, પાવભાજી, કોલ્ડ્રિંક્સ સહિત 51થી વધુ આઈટમો.. અહી પિઝાની સાથે કઈ કઈ 51 આઈટમો અનલિમિટેડ મળે છે..તે જોવા જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો..જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે.. સરનામું :'પીઝા ઝોન'પહેલો માળ, શીવ કોમ્પલેક્ષ, પ્રભુકૃપા ટાઉનશીપ સામે, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે, મોરબી - 363641 સંપર્ક : 7383838760 પીઝા ઝોનની ફ્રેન્ચાઇઝી માટે સંપર્ક કરો : 9825024949 #MorbiUpdate https://youtu.be/YYJ_47WQX0I