મોરબી : કુંતાશી નિવાસી અને કુંતાશી રાજપર ફડસર હજનાળી આસપાસના ગામમાં સેવા બજાવતા ડો. ધનશ્યામભાઈ કાનજીભાઈ મસુરીયાનું તારીખ 28-7-2024ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-8-2024ને ગુરૂવારના રોજ સાંજે 04:00 થી 06:00 કલાકે દરમ્યાન તેમના નિવાસ સ્થાન કુંતાશી ગામ ખાતે રાખવામાં આવ્યું છે.