કોસ્મેટિક, જવેલરી, પર્સ, હેન્ડલુમ, ફૂટવેર, ચિલ્ડ્રનવેર, સ્પ્રે, સાડી, ડ્રેસ, કુર્તિ, વેસ્ટન વેર, હોમ ડેકોરેશન સહિતની અનેક ચીજો એક જ સ્થળે એક વખત એક્ઝિબિશનને ભવ્ય પ્રતિસાદ મળ્યા બાદ લોકલાગણીને માન આપી બીજી વખત આયોજન : કાલે રવિવારે છેલ્લો દિવસ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આજથી બે દિવસના કુમકુમ એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થયો છે. અહીં 40થી વધુ સ્ટોલમાં એકથી એક ચડિયાતી આઇટમો મળી રહી હોય, મોરબીના બહેનોએ આ એક્ઝિબિશનનો લ્હાવો ચુકવા જેવો નથી. મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલા સ્વાગત હોલમાં કુમકુમ એક્ઝિબિશન તા.11 અને 12ના રોજ સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબિશનને આજથી જ મોરબીવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. જેમાં કોસ્મેટિક, જવેલરી, પર્સ, હેન્ડલુમ, ફૂટવેર, ચિલ્ડ્રનવેર, સ્પ્રે, સાડી, ડ્રેસ, કુર્તિ, વેસ્ટન વેર, હોમ ડેકોરેશન અને જામનગરની બાંધણી, અજરખ દુપટ્ટા સહિતની અનેક ચીજો એક જ સ્થળે મળી રહેશે. આ એક્ઝિબિશમાં 40 સ્ટોલ જેટલા સ્ટોલ છે. સ્થાનિક વેપારને પ્રોત્સાહન મળે અને મોરબીના બહેનોને એક જ સ્થળેથી ખરીદી થાય તેવા હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ એક વખત એક્ઝિબિશનને ભવ્ય પ્રતિસાદ મળ્યા બાદ મોરબીવાસીઓની લાગણીને માન આપી બીજી વખત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ખાસ લગ્ન પ્રસંગના શોપિંગ માટેની પણ અઢળક આઇટમો છે. તો એક વખત જરૂર મુલાકાત લ્યો. મો.નં.9016874342 મો.નં.9727557803