વન વે પિક-અપ અથવા ડ્રોપમા ૪૦ ટકા ડિસ્કાઉન્ટ સાથેની મુસાફરી : શ્રેષ્ઠ સર્વિસનો વાયદો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે છેલ્લા 13 વર્ષ ના અનુભવ થી મોરબીવાસીઓના દિલ જીતનાર કુળદેવી કાર રેન્ટલ હવે રાજકોટ, જામનગર, ભાવનગર, ભુજ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, પોરબંદર, મહેસાણા, હીમતનગર, વગેરે શહેરોમા વન વે પિક-અપ અથવા ડ્રોપમા ૪૦ ટકા ડિસ્કાઉન્ટ સાથેની મુસાફરી લાવ્યું છે. કુળદેવી કાર સર્વિસ માત્ર એક ફોને આપે જણાવેલી જગ્યાએ સારા ડ્રાઇવર સાથે સારી અને નીટ એન્ડ ક્લીન કાર મોકલી આપીને આપને સુરક્ષિત અને આરામદાયક રીતે ખૂબ જ વ્યાજબી ભાડાએ નિયત સ્થળે પહોંચાડશે. મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે ગોકુલ કોમ્પલેક્ષમાં શોપ નં1માં કુળદેવી કાર રેન્ટલ કાર્યરત છે. કુળદેવી કાર રેન્ટલ સ્વીફ્ટ ડિઝાઇર, ટોયોટા એટીઑસ, મારૂતિ અર્ટિગા, ટોયોટા ઇનોવા, ટેમ્પો ટ્રાવેલર જેવી ૨૦ થી ૨૫ કાર મારફત મોરબી સિરામિક લોકલ વિઝીટ તેમજ મોરબી થી કોઈ પણ શહેર ની વન વે તથા રાઉન્ડ ટ્રીપની સર્વિસ આપે છે. આવનારા દિવસો મા કુળદેવી કાર રેન્ટલ ગુજરાત,મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ના શહેર પાલનપુર, અંબાજી, આબુ રોડ, ઉદેપુર, નાથદ્વારા, મુંબઈ, પુણે, ઇન્દોર, વગેરે શહેર મા પણ વન વે પિક-અપ અથવા ડ્રોપ મા ડિસ્કાઉન્ટ સાથે કાર પ્રોવાઈડ કરશે. સ્પેશીયલ વે પિક-અપ તથા ડ્રોપ મોરબીથી અમદાવાદ અથવા અમદાવાદથી મોરબી સ્વીફ્ટ કાર – રૂ. 2500 અર્ટિગા કાર – રૂ. 2800 મોરબીથી રાજકોટ અથવા રાજકોટથી મોરબી સ્વીફ્ટ કાર – રૂ. 1500 અર્ટિગા કાર – રૂ. 2000 બુકીંગ માટે 9624628585 9638958585 વધુ વિગત માટે https://kuldevicarrental.com/business_card/