80 જેટલા સ્ટોલ બાકી : ખાણી-પીણી સિવાયના સ્ટોલ બુક કરી શકાશેમોરબી : મોરબીમાં ક્રિષ્ના ઉત્સવ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ આનંદ લેતા હોય છે. જેમાં હજુ પણ સ્ટોલ બુકિંગ શરૂ છે.મોરબીના કંડલા બાયપાસ હાઇવે ઉપર યંગ ઈન્ડીયા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ખાણી-પીણી સિવાયના 60 જેટલા બાકી સ્ટોલ બુક કરી શકાશે. તેના માટે મો.નં. 9624664464 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.