જામનગર માટે સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી દર કલાકે એક બસ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા આજથી દરરોજ અમદાવાદની બે બસ શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબીથી સવારે 10:30 કલાકે અમદાવાદ તેમજ રાત્રે 11:15 કલાકે અમદાવાદ એરપોર્ટ સુધીની બસ દોડશે. સામે અમદાવાદથી મોરબીની સાંજે 5:30 કલાકે અને સવારે 6 કલાકે બસ ઉપડશે. બુકીંગ ઓફિસ મોરબી : ક્રિષ્ના ટ્રાવેલ્સ, હેડ ઓફિસ 6, સાવસર પ્લોટ, મેઈન રોડ કોર્નર, મોરબી 02822-225300 02822-228981 9825359944 પાલડી : મહાસાગર ટ્રાવેલ્સ એલ.જી.-16, શેફાલી શોપિંગ સેન્ટર, પાલડી, અમદાવાદ 079- 26576172 079 - 26583666 9724337149 જોધપુર : મહાસાગર ટ્રાવેલ્સ સ્ટાર બજાર સામે, માનસી કોમ્પ્લેક્ષ, સેટેલાઇટ, અમદાવાદ 079-26920074 079-26920029 ગીતામંદિર - ન્યુ માઝદા ટ્રાવેલ્સ વોટર ટેન્ક સામે, આસ્ટોડીયા રોડ, એસ.ટી. સ્ટેન્ડ પાસે, અમદાવાદ 079-25462556 079-25450029 વાંકાનેર : ક્રિષ્ના ટ્રાવેલ્સ 9427157192 9099360200 આ સાથે ક્રિષ્ના ટ્રાવેલ્સ દ્વારા જામનગરની પણ ડેઇલી સર્વિસ આપવામાં આવે છે. જેમાં મોરબીથી સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધીમાં દર એક કલાકે બસ ઉપડે છે. સામે જામનગરથી પણ દર કલાકે એક બસ ઉપડે છે. બુકીંગ ઓફિસ જામનગર : શિવશક્તિ ટ્રાવેલ્સ 7043739923