મનપસંદ મંડપ ડેકોરેશન દ્વારા નિર્મિત ક્રિષ્ના પાર્ટી પ્લોટ લોનેબલ તથા વાઇફાઇ સહિતની સુવિધાઓથી સજ્જ : સુંદર સ્થળે પ્રસંગને બનાવો યાદગાર (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓના પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે મનપસંદ મંડપ ડેકોરેશન દ્વારા પંચાસર ચોકડી પાસે ક્રિષ્ના પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્ટી પ્લોટ લોનેબલ તથા વાઇફાઇ સહિતની સુવિધાઓથી સજ્જ છે. જે દરેક પ્રસંગોને એક યાદગાર સંભારણું બનાવવા માટે સક્ષમ છે. મોરબીના લગ્ન, રિસેપ્સન, બર્થડે પાર્ટી તથા અન્ય શુભ પ્રસંગોને ઉજવવા માટેના સ્થળ તો અનેક છે. પરંતુ આ સ્થળ માટે જેટલા નાણા ખર્ચવામાં આવે છે તેટલી સુવિધાઓ ઉપ્લબ્ધ હોતી નથી. ત્યારે મનપસંદ મંડપ ડેકોરેશન દ્વારા પંચાસર ચોકડી ખાતે આહલાદક ક્રિષ્ના પાર્ટી પ્લોટનું નિર્માણ કરાયું છે. આ પાર્ટી પ્લોટમાં નાના બાળકો માટે ફનવર્લ્ડ પણ છે. જેમાં બતક, હીંચકા, લપસીયા, પેડલ સાયકલ સહિતના અનેક સાધનો છે. આ ઉપરાંત ક્રિષ્ના પાર્ટીપ્લોટ વિશાળ પાર્કિંગ સુવિધા, ભવ્ય ડેકોરેશન, વિશાળ લોનેબલ ગ્રાઉન્ડ, નેચરલ ટ્રી ડેકોરેશન, ભરપૂર લાઈટિંગ સુવિધા અને સીસીટીવી કેમેરા સહિતની ઘણી સુવિધાઓ ધરાવે છે. અહીં બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે.વધુમાં અહીંની સર્વિસ પણ ગુણવત્તાયુક્ત હશે. બુકીંગ માટે મનપસંદ મંડપ ડેકોરેશન, ક્રિષ્ના પાર્ટી પ્લોટ, પંચાસર ચોકડી, મોરબી ખાતે ભાવેશભાઈ પટેલ મો.નં. 9979999512, 9712999512 અથવા કિશોરભાઈ ભીમાણી મો.નં. 9924287641નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.