મોરબીઃ સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ મોરબી અને કિડ્ઝી પ્રી-સ્કૂલ દ્વારા આગામી સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે મોલ ઓફ મેજિકલ માઈલસ્ટોન શિર્ષક હેઠળ નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 30 ડિસેમ્બર ને શુક્રવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના સામાકાંઠે મયુર હોસ્પિટલની સામે શાંતિ ભુવન ખાતેની સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે આ નોલેજ એન્ડ સ્કીલ એક્ઝિબિશન યોજાશે.